બટેકા વડા (Bateka vada recipe in Gujarati)
#trend2
# week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 1 કુકર મા બટેટા બાફી લો કુકર માથી બહાર કાઢી ઠંડા કરી ક્રશ કરી લો
- 2
હવે 1 પેન માં તેલ ઉમેરો૧ચમચી રાઈ લીલા મરચાં ની પેસ્ટને 1 ચમચી હળદર ૧/૨ લાલ મરચું પાઉડર ઉમેરી સાતળી લો અને ક્રશ કરેલા બટેટા એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્ષ કરી લો
- 3
2 બાજુ 1 બાઉલમાં ચણા નો લોટ લઈને 2 ચમચી ચોખાનો લોટ એડ કરીને ખાવા નો સોડા અને પાણી ઉમેરી ગોલ રેડી કરી દો
- 4
બટેટા ના મિષણ માથી ગોળ ગોળા બનાવીને રેડી કરો ચણા ના લોટ ના બનાવેલા ગોલ મા ડીપ કરી તળી લો
- 5
હવે પ્લેટ મા મુકી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769653










ટિપ્પણીઓ (3)