ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)

Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304

#GA4
#week3
આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week3
આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ લોકો
  1. ૨૦૦ ગ્રામ બટર
  2. ૨૦૦ ગ્રામ ચીઝ
  3. ૮-૧૦ બ્રેડ
  4. બાફેલા બટેટા
  5. આદુ, મરચાં અને કોથમરી ની પેસ્ટ
  6. બાફેલી મકાઈ
  7. મોટું કેપ્સિમ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. ૧ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ૨ બટેટા ને એક બાઉલ માં ખમણી નાખો ત્યાર બાદ તેમાં કેપ્સીકમ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં મકાઈ, આદુ મરચાં અને કોથમરી ની પેસ્ટ નાખો

  3. 3

    ત્યાર બાદ તેમાં મરી પાઉડર, મીઠું અને ખમણેલું ચીઝ નાખી બધું મીક્સ કરો

  4. 4

    હવે બે બ્રેડ માં બટર લગાવી તેમાં સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ખમણી તેને બેક કરો

  5. 5

    તૈયાર છે આપણી ગ્રિલ સેન્ડવીચ તેને સોસ, લીલી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
પર

Similar Recipes