કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#GA4
#Week3
ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 કલાક 20મિનિટ
2વ્યક્તિ
  • ઢોસાના ખીરા માટે
  • 2/3 કપ ચોખા
  • 1/4 કપઅડદની દાળ
  • જરૂર મુજબપાણી
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ટી સ્પૂનમેથીના દાના
  • કોપરાની ચટણી માટે
  • 1કાચલી કોપર ની
  • 1 ટેબલ સ્પૂનદાળિયા
  • સ્વાદ મુજબમીઠું
  • 3-4લીલા મરચા
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 ટી સ્પૂનતેલ
  • 4-5મીઠા લીમડા પત્તા
  • 1 ટી સ્પૂનઅડદની દાળ
  • જરૂર મુજબપાણી
  • સંભાર માટે
  • 1/2 કપતુવેર દાળ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનગરમ મસાલા
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 1લીંબુ
  • 1ટામેટું
  • 1ડુંગળી
  • 1લીલું મરચું
  • 1 ટી સ્પૂનસંભાર મસાલા
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 2-3મીઠી લીમડી પત્તા
  • મસાલા માટે
  • 2બટાકા
  • 1ડુંગળી
  • 3-4લીલા મરચા
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનગરમ મસાલા
  • સ્વાદાનુસાર મીઠું
  • 4-5લીમડા પત્તા
  • 1 ટી સ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનરાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 કલાક 20મિનિટ
  1. 1

    સૌથી પહેલા ખીરું ત્યાર કરીશુ, એના માટે 2/3 કપ ચોખા અને 1/4 કપ અડદની દાળ લઈશુ, જરૂર મુજબ પાણી, જરૂર મુજબ મીઠું એડ કરી મિક્સર માં ક્રશ કરી લઈશુ, પછી એમાં મેથી દાના એડ કરીશુ, પછી એને 5કલાક તાપ માં આથો આવા માટે મૂકી દઈશુ. આ રીતે ખીરું ત્યાર થશે.

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ચટણી ની ત્યારી કરીશુ, એના માટે કોપરા ને ગરમ પાણી માં પલાળી એને કટ કરી લઈશુ, એને મિક્સર માં એડ કરીશુ, પછી એમાં 1ટેબલ ચમચી દાળિયા એડ કરીશુ, 3થી 4 લાલ મરચા એડ કરીશુ, મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, પાણી જરૂર મુજબ એડ કરીશુ, અવે એને પણ મિક્સર માં એડ કરી ક્રશ કરી લઈશુ, પછી એક તપેલી માં કાળી લઈશુ, પછી એક કડાઈ માં તેલ લઈશુ એમાં રાઈ એડ કરી વગાર કરીશુ, વગાર થાય એટલે અડદની દાળ એડ કરીશુ, લીમડા પત્તા એડ કરીશુ, અને વગાર ચટણી માં નાખી મિક્સ કરી લઈશુ. તો આપડી ચટણી પણ ત્યાર છે.

  3. 3

    અવે આપડે સંભાર ની ત્યારી કરીશુ એમાં 1/2 કપ તુવેર દાળ લઈશુ એને કૂકર માં પાણી એડ કરી બાફવા મૂકી દઈશુ, દાળ બફાઈ જાય એટલે એને ક્રશ કરી લઈશુ એમાં મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, 1 ટી ચમચી હળદર, 1ટી ચમચી સંભાર મસાલા, 1 ટી ચમચી ધાણા જીરું, 1ટી ચમચી ગરમ મસાલા, 1ટેબલ ચમચી લાલ મરચું એડ કરીશુ,

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અવે એક કડાઈ માં વગાર કરીશુ એના માટે 1 ટી ચમચી તેલ, 1ટી ચમચી રાઈ લઈશુ વગાર થાય એટલે એમાં લીમડી પત્તા એડ કરીશુ, ડુંગળી ને ટામેટા ક્રશ કરેલા એડ કરી શેકી લઈશુ, પછી એને દાળ માં મિક્સ કરી ઉકળવા દઈશુ.

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અવે આપડે મસાલા ની ત્યારી કરીશુ એના માટે કૂકર માં બટાકા ને બાફી લઈશુ, પછી ડુંગળી સમારી લઈશુ, અવે બટાકા બફાઈ એટલે એને કટ કરી લઈશુ, પછી એક કડાઈ માં તેલ લઈશુ એમાં રાઈ એડ કરીશુ, પછી લીલા મરચા એડ કરીશુ, પછી ડુંગળી એડ કરીશુ એ સેકાય જાય એટલે એમાં બટાકા એડ કરીશુ કટ કરેલા, એમાં હળદર એડ કરીશુ, મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, અને ગરમ મસાલો એડ કરીશુ, પછી બધું મિક્સ કરી લઈશુ એટલે આપડો મસાલો ત્યાર છે.

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અવે આપડે ઢોસા ઉતારી લઈશુ એના માટે એક કડાઈ લઈશુ નોનસ્ટિક ની એમાં ખીરું એડ કરીશુ, પછી એમાં તેલ એડ કરી સેકાવા દઈશુ, પછી બીજી બાજુ ફેરવી તેલ રેડી સેકાવા દઈશુ, પછી વચ્ચે માવો મૂકી વાડી લઈશુ, આ રીતે એટલે આપડા મસાલા ઢોસા ત્યાર છે.

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર October 04, 2020 17:53
Vadodara

ટિપ્પણીઓ (2)

Jaina Shah
Jaina Shah @cook_24683884
October 04, 2020 18:56
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  2. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  3. ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
  4. ગાજર હલવા ટાટૅ (Gajar Halwa Tart recipe in Gujarati)
  5. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  1. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  2. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  3. ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)
  4. દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776602
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close