ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)

Sushma Shah
Sushma Shah @cook_25530743

#GA4
#Week3
સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે.

ચીઝી નુડલ્સ (Cheese Noodles Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week3
સન્ડે બાળકોને અલગ વેરાયટી ખાવી હોય છે તો ચીઝી નુડલ્સ ચાઈનીઝ આઈટમ આ ઉત્તમ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 200 ગ્રામનુડલ્સ
  2. 1પેકેટ નુડલ્સ મસાલો
  3. સ્વાદાનુસારમીઠું
  4. 1 ચમચીતેલ
  5. 1-1/2 કપ પાણી
  6. 1 ચમચીમિક્સ વેજીટેબલ બાફેલા
  7. 1 ચમચીજલપીનો
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીટોમેટો કેચપ
  10. 1 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં પાણી ભરી ગરમ કરવા મૂકો તેમાં મીઠું અને ઓઈલ ઉમેરો બોઇલ થાય એટલે નુડલ્સ ઉમેરો.

  2. 2

    પાંચથી સાત મિનિટ પછી તેમાં નુડલ્સ નો મસાલો,ઓરેગાનો, જલ્પીનો મિક્સ વેજીટેબલ ટોમેટો અને સોયા સોસ એક ચમચી બટર ઉમેરી એક મિનિટ માટે ગેસ બંધ કરીને ઢાંકી ને રાખો.

  3. 3

    ઉપર ટેસ્ટ પ્રમાણે ચીઝ ઉમેરો. તૈયાર છે ચિઝ વાલા ટેસ્ટી નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sushma Shah
Sushma Shah @cook_25530743
પર

Similar Recipes