બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)

Megha Thaker @cook_26308374
બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બાફી લેવાના
- 2
ત્યારબાદ તેનો છૂંદો કરી લેવાનો
- 3
પછી તેમાં આદુ,મરચા,સ્વાદાનુસાર મીઠું,લાલ મરચું,ધાણાજીરું,૨ ચમચી ગરમ મસાલો
કોથમીર, લીંબુ નો રસ અને ખાંડ નાખી તેને બરોબર હલાવી લેવાનું - 4
જો બટેટા નો લસ ઢીલો થઇ ગયો હોય તો તેમાં પૌંવા નાખી શકાય છે
- 5
ત્યારબાદ તેના ગોળ ગોળ ગોળ વાળી લેવાના
- 6
ચણા નો લોટ તૈયાર કરવા માટે ૨ વાટકી ચણા ના લોટ માં સ્વાદાનુસાર મીઠું,૧ ચમચી હળદળ,૧ ટી ચમચી ખાવાનો સોડા નાખી તેમાં ૧ ગ્લાસ કરતા થોડું ઓછું પાણી ઉમેરી
મિશ્રણ ને બરોબર હલાવી લેવાનું - 7
પછી તૈયાર કરેલા ગોળા ને ચણા ના લોટ માં રગદોળી ગરમ તેલ માં તરવાના,ગેસ મધ્યમ રાખવાનો
- 8
આમ તૈયાર છે બટેટાવડાં જેને લીલી ચટણી, ખજુર આંબલી ની ચટણી સાથે ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13794611






ટિપ્પણીઓ (2)