કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

આ વાનગી હું મારી મમ્મી પાસે શીખી છું. જે હજી પણ એના જેવી નથી બનતી.

આ વાનગી હું મારી મમ્મી પાસે શીખી છું. જે હજી પણ એના જેવી નથી બનતી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૨
  • ૧૦૦ ગ્રામ ઘઉં નો કકરો લોટ
  • ૧૦૦ ગ્રામ જુવાર નો કાકરો લોટ
  • ૨૫૦ ગ્રામ પાપડી
  • ૨૦૦ ગ્રામ મેથી ની ભાજી
  • જરૂર મુજબ લીલુ લસણ
  • જરૂર મુજબ લીલાં ધાણા
  • ૧ચમચો શીંગ દાણા નો ભૂકો
  • ૩ ચમચીલીલુ મરચું
  • ૧ ચમચીલાલ મરચું
  • ૩ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ૪ ચમચીખાંડ
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબ તેલ
  • જરૂર મુજબ ઘી નું બગરું
  • ૧/૨ ચમચીઅજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં અને જુવાર નો લોટ મિક્સ કરી એમાં મેથી ની ભાજી મિક્સ કરી લો હવે એમાં ૧ ચમચી લીલુ મરચું,૧/૨ ચમચી હળદર,૨ ચમચી ખાંડ,૧ ચમચી ધાણા જીરું પાઉડર,ઘી નું બગરુ, તેલ અને મીઠું નાખી મુઠીયા માટે લોટ બાંધી દો

    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા માં તેલ થોડું વધારે નાખવું એટલે મુઠીયા નરમ બને. લોટ બાંધી મુઠીયા વળી સાઇડ પર મૂકી દો

    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કુકર મા તેલ ઉમેરી એમાં અજમો નાખી પાપડી ને નાખી દો હવે એમાં પાણી ઉમેરો,પાણી ઉમેર્યા બાદ ૨ મિનિટ થવા દેવ

    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં શીંગ ધાણા નો ભૂકો, લીલાં ધાણા, લીલુ લસણ ઉમેરો ૧ મિનિટ થવા દો

    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં ૧ ચમચી લીલુ મરચું,૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર,૨ચમચી ધાણજીરૂ પાઉડર,૨ ચમચી ખાંડ, મીઠું સ્વાદાનુસાર નાખી મુઠીયા ઉમેરી દો, પછી ચેક કરી મુઠીયા ડૂબે એટલું પાણી હોવું જોઈએ, ત્યારબાદ ૩-૪ સીટી માં શાક થાય જશે,હવે ગેસ બંધ કરી કુકર ઠંડુ પડવા દો ત્યાર બાદ એને સર્વ કરો

    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડી માં મુઠીયા (Papadi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @cook_26319412
પર October 08, 2020 08:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડી ગાંઠીયા મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
  1. મગ મેથીનું શાક અને બાજરા ના રોટલા (Moong Methi & Bajara Na Rotla REcipe In Gujarati)
  2. દાલગોના મફીન (Dalgona Muffin Recipe In Gujarati)
  3. વેજ. બીરીયાની (Veg Biriyani Recipe In Gujarati)
  4. ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close