ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણાના ને તેલલગાવી ગેસ ઉપર શેકી લો શેકાઈ જાય પછી ઠરે એટલે તેની છાલ ઉતારી અને તેને ડીશ માં રાખી અને ચમચા વડે છૂંદો કરી લો
- 2
હવે ડુંગળી ટામેટાં ની કચુંબર કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો પછી તેની અંદર ચાર ચમચી તેલ મુકો પછી તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો પછી ડુંગળી નો વઘાર કરો અને તમે ટાંકો બંને મિક્સ થઈ જાય થોડા ચડી જાય એટલે તેમાં હળદર અને મીઠું અને મરચાની ભૂકી નાખો
- 3
પછી તેને ચમચા વડે હલાવો પછી તેમા બાફેલું રીંગણુ નો છુંદો નાખી દો પછી મિક્સ કરી અને હલાવો પછી તેમાં એક ચમચી ખાંડ નાખો પછી તેને નીચે ઉતારી લો અને ઉપર કોથમીર લગાવો
- 4
હવે ખીચડીને એક તપેલીમાં અને બે-ત્રણ પાણીથી ધોઈ લો પછી કુકર ની અંદર લાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો ખીચડી હોય તો બે વાટકી પાણી નાખો પછી તેમાં બે સીટી વગાડી અને ધીમે કેસે પાંચ મિનિટ રહેવા દો
- 5
પછી નીચે ઉતારી લો કરને હવે ડીશ તૈયાર કરો તેની ખીચડી અને ઓળો મુકો પછી દહીં ની અંદર બે ચમચી ફુદીનાની ચટણી નાખો રોટલી મૂકો તૈયાર છે આપણી ગુજરાતી ડીશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4 ગુજરાતી ડીશ ગાઠીયા ટોમેટોનું શાક ગ્રીન ચટણી અને ફૂલકા રોટલી Amita Parmar -
ગુજરાતી થાળી (કાઠિયાવાડી) (Gujarati Thali Recipe In Gujarati)
બાજરા ના હાથે ધડેલા રોટલો રીંગણા નો ઓળો, ખાતું ગોળી નું શાક, ઘરે બનાવેલ માખણ, છાશ, લસણ ની ચટણી, ગોળ, ખીચી ના પાપડ, લીલા મરચાં લીલી ડુંગળી, ફોતરા વાળી મગદળ ની ખીચડી, ઘી,બીજું શું જોએ....😋😋#trend3Hina Doshi
-
-
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4... આજે મે કાઠીયાવાડી ભાણું બનાવ્યું છે. કરેલા ગઠીયા ના શાક સાથે જુવાર નો રોટલો ને વડી સાથે ઘરનું બનાવેલું માખણ અને લસણ ની ચટણી ને ઘઉં નો પાપડ અને આ બધા મા મિઠાસ તો જોઈએ જ એટલે સાથે દુધી નો હળવો અને માખણ ની છાશ વગર તો ચાલે જ નહીં. Payal Patel -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે હું આવી છું ગુજરાતની ખાસ ઓળખ એવી ગુજરાતી થાળી લઇને , જેમાં છે,ફળોનો રાજા આમ રસ ,બામણીયા બટાકાનું શાક ,ઘરઘરમાં બનતી કોબીજ ,મારા મમ્મી ની સ્પેશ્યલ તુવેર,ગુજરાતી ખાટીમીઠી કઢી ,સૌનો વ્હાલો શ્રીખંડ ,ડાકોર નો ફેમસ મગસ ,ફુલકા રોટલી ,પૂરી અનેભાત..ફરસાણમાં..ગુજરાત ની ઓળખ એવા પાત્રા ,અમદાવાદી દાળવડા ,સુરતી ઇદડા ,સાથે લીલી ચટણી તો જોઈએ જ....થાળી હોય ત્યાં સલાડ તો હોય જ....સાથે છે બાળકોથી લઇને મોટાઓના પ્રિય તેવાં ફ્રાયમ્સ અને ખીચીયા પાપડ....અને છેલ્લે છાશ વગર ગુજરાતી ને સંતોષ થાય ભલા....?😃😄#વેસ્ટ#india2020અહીં મુખ્ય વાનગી ની રેસીપી નીચે દર્શાવી રહી છું.... Palak Sheth -
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4 #Week7#khichadi#tameto# buttermilk વઘારેલી તુવરદાળ ચોખા ની ખીચડી સેવ ટામેટા નું શાક એન્ડ મસાલા છાશ ખીચડી એટલે દાળ અને ચોખા ને મિક્સ કરીને બનતી વાનગી અને જમવામાં પણ એકદમ લાઈટ જે ડિનર માટે પરફેક્ટ છે ખીચડી માં પણ જો થોડા વેજીટેબલ અને મસાલા નાખી ને બનાવો તો એ પણ એકદમ ટેસ્ટી બને છે અને ખાસ કરીને બાળકો પણ ખુશીથી ખાઇ લિયે છેJagruti Vishal
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
-
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
ગુજરાતી થાળી(gujarati thali recipe in gujarati)
આજે મારા દાદા નું શ્રાદ્ધ હતું તો આજે ગુજરાતી થાળી .. Jayshree Gohel -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ