દાલગોના મફીન (Dalgona Muffin Recipe In Gujarati)

Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
Vadodara

લોકડાઉન માં દાલગોના કોફી તો બધાએ બનાવીજ હસે. આજે દાલગોના મફીન બનાવી ને જુઓ.
#GA4 #week4 #baking

દાલગોના મફીન (Dalgona Muffin Recipe In Gujarati)

લોકડાઉન માં દાલગોના કોફી તો બધાએ બનાવીજ હસે. આજે દાલગોના મફીન બનાવી ને જુઓ.
#GA4 #week4 #baking

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/4 કપદહીં
  4. 1/4 કપ+ 3 ટેબલસ્પૂન દૂધ
  5. 1/4 કપતેલ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1.5 ચમચીકોફી
  8. 1/4 ચમચીસોડા
  9. 1 ચમચીવેનિલા એસેન્સ્

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખાંડ અને દહીં ને વ્હિસ્ક કરીલો સારી રીતે. એમાં 1/4 કપ દૂધ મડાવો અને ફરી સારી રીતે વ્હીસ્ક કરો. એમાં તેલ અને વેનિલા એસેન્સ્ ઉમેરો એન્ડ વ્હિસ્ક કરો.

  2. 2

    કોફી માં 1 ચમચી ગરમ પાણી નાખી મિક્સ કરી રખીલો.

  3. 3

    મેંદો, બેકિંગ પાઉડર, સોડા ને ચાળી લો. પછી એને થોડું થોડું કરી દહીં ના મિશ્રણ માં નાખો અને મિક્સ કરો. સાથે 3 ચમચી દૂધ પણ નાખી મિક્સ કરો.

  4. 4

    મફીન મોલ્ડ ને અડધુ ભરી દો મફીન બેટર થી. 7 મોલ્ડ ભરજો. બાકી કા બેટર માં કોફી નું મિશ્રણ મિક્સ કરી દો. આના થી મોલ્ડ ભરી દો(ચિત્ર પ્રમાણે)

  5. 5

    ઓ.તી.જી ને 170° પ્રિહીત કરો. એમાં 15 મિનિટ માટે 170° પર બેક કરો.

  6. 6

    દાલગોના મફીન તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Shukul
Ruchi Shukul @Ruchi_436
પર
Vadodara

Similar Recipes