દાળવડા (dal vada recipe in gujarati)

Disha vayeda @cook_26317150
#trend
સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે.
દાળવડા (dal vada recipe in gujarati)
#trend
સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ તેમજ ચણા ની દાળ ને 6 થી 8 કલાક પલાળી રાખો
- 2
ત્યાર બાદ દાળ ને મિક્સર જાર મા લઈ તેમા આદુ નો ટૂકડો લાલ તેમજ લીલા મરચાં ઉમેરી અધકચરી વાટી લો.
- 3
ત્યાર બાદ વાટેલા બેટર મા મીઠું ઉમેરી બધુ બરોબર મિક્સ કરી લો.
- 4
હવે ગરમ કરેલા તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તરી લો.
- 5
તો તૈયાર છે ગરમ ગરમ દાળવડા લીંબુ મીઠું વારી ડુંગળી તેમજ તરેલા મરચાં જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801901








ટિપ્પણીઓ (2)