ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)

ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ,ગરમ કરેલી છાશ,અને પાણી ઉમેરો.તેમાં હળદર અને મીઠું ઉમેરી બરાબર ગઠ્ઠા ના રહે તેવી રીતે મિક્સ કરો
- 2
હવે એક પેન ગરમ મૂકી તેમાં બેસન નું મિશ્રણ ઉમેરી બરાબર હલાવો.મિશ્રણ જાડું ના થાય ત્યાં સુધી લગભગ ૫ મિનિટ સુધી બરાબર હલાવો
- 3
હવે ૨-૩ થાળી ને ઊંઘી કરી તેમાં થોડું થોડું મિશ્રણ ગરમ ગરમ ફટાફટ પાથરી દો.
- 4
૨ મિનિટ પછી એક સરખા કાપા કરી રોલ વાળી ખાંડવી તૈયાર કરો.હવે વઘાર ના પેન તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો જીરૂ તલ ઉમેરી વઘાર તૈયાર કરો.ગેસ બંધ કરી તેમાં ચપટી લાલ મરચુ ઉમેરી વઘાર તૈયાર કરેલી ખાંડવી ઉપર રેડો.ખાંડવી ની ઉપર ટોપરું છીણી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ખાંડવીમારાં મિસ્ટર ને બહુ જ ભાવે એટલે હુ બનાવી લાવ કોઇ guest aaviya Hoy ફરસાણ માં મારા મિસ્ટર ખાંડવી જ કે તો મે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MAમને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી. Disha Chhaya -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend2ખાંડવી એ એવી વાનગી છે જે નાના, મોટા બધાની ફેવરિટ હોય છે.તો ચાલો બનાવીએ એકદમ સરળ ખાંડવી.... Ruchi Kothari -
-
-
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR કુકપેડ પણ કંઈક નવું જ લાવે છે મે કોઈવાર કુકર મા ખાંડવી બનાવી જ ન હતી આ વખત બધાં ની રેસીપી જોઈ બનાવા ની પ્રેરણા મળી આભાર કુકપેડ એડમીન શ્રી નો કે વડીલો જે બહુ હલાવી નથી શકતા તે પણ સરળતા થી બનાવી શકે HEMA OZA -
ખાંડવી માઇક્રોવેવ મા (Khandvi In Microwave Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના દરેક ઘરોમાં બનતી એવી ખાંડવી માઈક્રોવેવમાં ખૂબ જ ઝડપથી બની જાય છે. અને સરસ બને છે તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
#PSઆપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગ હોય તો ખાંડવી તો જમણવારમાં ફરસાણ તરીકે હોય છે જ. આજે મારા ઘરે મારા નણંદ આવ્યા હતા . મેં ખાંડવી બનાવી છે. તેમને મારા હાથની બહુ જ ભાવે છે અને આ સમયમાં બહારથી ફરસાણ લાવો એના કરતા ઘરે જ બનાવીએ તો ઘણું સારું. ખાંડવી બનાવતા વાર પણ લાગતી નથી અને બજાર જેવી જ થાય છે. Jayshree Doshi -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#trend2#week2ગુજરાતી ની ફેવરિટ અને બનાવવામાં ખૂબ જ સહેલી કોઈ ભી મહેમાન જમવા આવના હોય એટલે સાસુજી ની પહેલી ઈચ્છા ફરસાણ તો કોમલની ખાંડવી જ 😊 Komal Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
પાલક ખાંડવી(Palak Khandvi Recipe in Gujarati)
#trend2 #week2 ખાંડવી પણ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. તે પાતૂડી ના નામ થી પણ ઓળખાય છે.મેં હેલ્દી પાલક ખાંડવી બનાવી.જે ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dimple prajapati -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
More Recipes
ટિપ્પણીઓ (4)