શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)

પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.
#trend
#trend2
#trending
#week2
#cookpadindia
#cookpadgujarati
#shrikhand
#chocolateshrikhand
#culinarydelight
શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)
પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.
#trend
#trend2
#trending
#week2
#cookpadindia
#cookpadgujarati
#shrikhand
#chocolateshrikhand
#culinarydelight
રાંધવાની સૂચનાઓ
- 1
ઇન્સ્ટન્ટ શ્રીખંડ માટે બધી જ સામગ્રી એકત્રિત કરી લેવી.
- 2
એક બાઉલમાં ક્રીમ એડ કરી તે ફૂલી ને હળવું થઈ જય ત્યાં સુધી પેટી લેવું.
- 3
હવે ક્રીમ માં ગ્રીક યોગર્ટ ઉમેરી ફેટી લેવું.
- 4
હવે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લેવી. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું.
- 5
હવે તેમાં ચોકલેટ ફજ નું ટોપિંગ તથા ચોકલેટ ચિપ્સ મેળવી તેને એક કલાક ફ્રીજમાં સેટ થવા દેવું ત્યારબાદ તેને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ શ્રીખંડ (Chocalate Shrikhand Recipe in Gujarati)
🍫 એ દરેક બાળકને ભાવે છે. તમે એને કોઈ પણ રીતે આપો તો સહેલાઈથી ખાય છે.બાળકોને સાદો શ્રીખંડ કે કોઈ બીજી ફલેવરનો શ્રીખંડ આપશો તો કદાચ ના કહેશે પણ ચોકલેટ ફલેવર આપશો તો ગમશે અને ખાશે.મારી દીકરીને ચોકલેટ ફલેવર ખૂબ ભાવે છે એટલે સાતમ માટે મેં અહીં ચોકલેટ ફલેવર શ્રીખંડ બનાવ્યો છે.અને બીજી ડ્રાય ફ્રુટ ફલેવરમાં બનાવેલ છે. Urmi Desai -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળામાં સીતાફળ ખૂબ સરસ આવે. દિવાળી પછી બધી મિઠાઈઓ પૂરી થઈ એટલે આજે સીતાફળ બાસુંદીનો વારો આવ્યો🥰એ પણ રવિવારની નીરાંત કારણ કે સાતાફળ માંથી બી કાઢવા અને દૂધ ઉકાળવું એ સમય માંગે તેથી. ગુજરાતીમાં બાસુંદી કહેવાય અને હીંદીમાં રબડી કહે એ જ ફરક બાકી બધું એ જ હોય. 🤣 Dr. Pushpa Dixit -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)
#trend2 #શ્રીખંડશ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે. Tatvee Mendha -
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.#trend#trend3#trending#week3#cookpadindia#cookpadgujarati#mohanthal#Indiansweets#Gujaratisweet#Gujaratifood#culinarydelight#culinaryarts Pranami Davda -
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
#CD#mr#milkrecipe#Coffeeday#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
-
બેક્ડ યોગર્ટ (Baked Yoghurt Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingબેક્ડ યોગર્ટ એ એક ડેઝર્ટ છે ઈન્ડીયન સ્વીટ ભપ્પા દહીનુ નવુ વર્જન કહી શકાય ટેસ્ટ મા ખુબ સરસ લાગે છે ઈઝી અને ઝડપથી બની જાય છે Bhavna Odedra -
-
ચોકલેટ આલ્મંડ ફજ(Chocolate Almond Fudge Recipe in Gujarati)
દિવાળીને બનાવો ચોકલેટી આ ચોકલેટ ફજ સાથે!#કૂકબુક#દિવાલી2020#દિવાળીસ્પેશ્યલ#ચોકલેટફજ#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#chocolatefudge#chocolatedelight#culinaryarts#culinarydelight Pranami Davda -
-
કેડબરી કોલ્ડ કોકો
#દૂધ#જુનસ્ટાર#કોલ્ડ કોકો એ ખૂબ જ પ્રખ્યાત સુરતી પીણું છે. મેં તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરીને તેને વધુ ચોકલેટી બનાવવાનો પ્રયાસ કર્યો છે. ચોકલેટ ના ચાહકોને તો ખૂબ મજા આવે તેવું પીણું છે.... Dimpal Patel -
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
-
શ્રીખંડ
#goldenapron3શ્રીખંડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ પિ્ય છે પણ હવે તો લગભગ બધી જ જગ્યાએ બનતી અને ભાવતી વાનગી થઈ ગઈ છે. બહારના શ્રીખંડ કરતા પણ ઘરના બનાવેલા શ્રીખંડ ખાવાની મજા જ કઈ અલગ હોઈ છે તો ચાલો જોઈ લઈએ. Krishna Naik -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
મોકા કસ્ટર્ડ (Mocha Custard Recipe In Gujarati)
#CDY મારે ત્યાં બધાને ચોકલેટ અને કૉફી ફ્લેવર ખૂબ પસંદ છે. આજે મેં કોકો પાઉડર અને કૉફી પાઉડર ના મિશ્રણ થી એક અલગ પ્રકાર ના ફ્લેવર્ નું, સ્વાદિષ્ટ અને દરેક ને પસંદ આવે એવું કસ્ટર્ડ બનાવ્યું છે Dipika Bhalla -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (2)