કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ(Khaman Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ(Khaman Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#week4
#Gujarati
#cookpadgujarati

#GA4
#week4
#Gujarati
#cookpadgujarati

વધુ વાંચો

ખમણ(Khaman Recipe in Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#GA4
#week4
#Gujarati
#cookpadgujarati

#GA4
#week4
#Gujarati
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનીટ
3 લોકો
  • 1 કપચણાનો લોટ / બેસન
  • 3/4 કપપાણી
  • 1 ચપટીખાંડ
  • મીઠું
  • 1 ચપટીલીંબુ ના ફુલ
  • 1 ચપટીસોડા
  • 2 ચમચીતેલ
  • વઘાર માટે
  • 1 ચમચીતલ
  • 1નાનુ કેપ્સીકમ
  • 1/2ચમચી રાઈ
  • કોથમીર
  • 3 ચમચીખાંડ
  • અડધો કપ પાણી
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનીટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ મા ચણાનો લોટ લો. તેમા મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ,પાણી નાખી 10મીનીટ રહેવા દો

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાજુ મા એક વાટકી મા એક ચમચી પાણી લઈને તેમા સોડા ઓગાળી રાખો.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણ માં પાણી ગરમ થવા મુકો. જે વાસણમાં ખમણ મુકવાના છે તેને તેલ લગાડી ગરમ થવા મુકો.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખમણ ના બેટર મા સોડા વાળુ પાણી ઉમેરી બરાબર મીક્ષ કરો. (બેટર નો કલર સફેદ લાગશે) અને તેને તેલ લગાવેલ વાસણમાં મુકો. હવે બીજી બાજુ તેના વઘાર માટે એક વાસણ મા તેલ મુકો. તેમા રાઈ નાખો, રાઈ ફુટે પછી તેમા તલ અને પછી કેપ્સીકમ નાખો. તેમા 3 ચમચી ખાંડ અને 1/2વાડકી પાણી નાખી ઉકળવા દો.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લગભગ 20 મિનિટ પછી ચેક કરો. આજુબાજુની કિનાર વાસણ થી અલગ થઈ ગઈ હશે. તેને 10 મિનિટ ઠંડુ થવા દો. પછી તેના પીસ કરો

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ ખમણ પર વઘાર કરેલ પાણી થોડુ થોડુ નાખો. હવે ખમણ સર્વ કરવા માટે તૈયાર છે.

    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ(Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર October 11, 2020 09:32
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. ખીચુ(Khichu Recipe in Gujarati)
  2. કેળા નો લચકો(Kela Lachko Recipe in Gujarati)
  3. સીતાફળ ડ્રાયફ્રુટ મિલ્ક શેક(Shitafal Dryfruit Milkshake recipe in Gujarati)
  4. મીક્સ શાક(Mix Shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13824111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close