ખીચુ(Khichu Recipe in Gujarati)

Ishita kacha
Ishita kacha @cook_26387638
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો ચોખા નો લોટ
  2. 2વાટકા પાણી
  3. 1/2 ચમચીજીરું
  4. ચપટીપાપડ ખાર
  5. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. નાની ચમચીહળદર અડધી
  7. 2 ચમચીતેલ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    એક કડાઈ માં 2 ચમચી તેલ નાખવુ તેલ થઈ જાય એટલે તેમાં જીરું નાખી આદું મરચાની પેસ્ટ નાખવી.

  2. 2

    ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ થઈ જાય પછી પાણી અને હળદર નાખી અને ઉકળવા દેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં પાપડ ખાર અને મીઠું નાખી ધીરે-ધીરે ધીરે ચોખાનો લોટ ઉમેરતા જવું અને સતત હલાવતા રહેવું.

  4. 4

    લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી સીંગતેલ અને મેથી મસાલો ઉમેરી ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita kacha
Ishita kacha @cook_26387638
પર

ટિપ્પણીઓ

Similar Recipes