સીતાફળ ડ્રાયફ્રુટ મિલ્ક શેક(Shitafal Dryfruit Milkshake recipe in Gujarati)

Charmi Shah @cook_26359660
સીતાફળ ડ્રાયફ્રુટ મિલ્ક શેક(Shitafal Dryfruit Milkshake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે સીતાફળ લઈ તેનો પલ્પ કાઢવો પલ્પમાંથી બીયા છુટા પાડવા માટે મિક્સર ના બાઉલમાં પલ્પ લઇ તેમાં ૨ ચમચી દૂધ મિક્સ કરી એક બે સેકન્ડ માટે મિક્સર ચાલુ કરવું આવી રીતે ત્રણ ચાર વખત કરવાથી બધા જ બીયા છૂટા પડી જશે
ત્યારબાદ એક બાઉલ લઈ તેમાં ગરણી ની મદદથી બધો જ પલ્પ ગાળી લેવો - 2
ત્યારબાદ તેમાં કાજુનો ભૂકો બદામનો ભૂકો ખાંડ અને દૂધ મિક્સ કરી ફરીથી એકવાર મિક્સરમાં એકસરખું મિક્સ કરી લેવું
ત્યારબાદ ગ્લાસમાં એક બે બરફના ટુકડા નાખી સર્વ કરવું અને તેમાં કાજુ બદામથી ગાર્નીશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshakeસીતાફળ એક એવું ફળ છે જેમાં બધા પોષક તત્વો મળી રહે છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ, વિટામિન જેવા જરૂરી તત્વો રહેલા છે, એટલે આજે મેં હેલ્ધી એવું સીતાફળ મિલ્કશેક બનાવ્યું છે Megha Thaker -
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
😋 delicious milk shake #GA4 #Week4 Devanshi Chandibhamar -
-
-
-
સીતાફળ મિલ્ક શેક (Custard Apple Milkshake Recipe In Gujarati)
#MBR4#Week4#Cookpadgujarati સીતાફળ માં આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક ઘણા તત્વો હોય છે. જેમકે હાઈ બ્લડપ્રેશર, હ્રદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી માં મદદરૂપ થાય છે સીતાફળ મિલ્ક શેક એક અદ્ભુત મિલ્ક શેક છે. તેનો સ્વાદ અમૃત સમાન લાગે છે. Bhavna Desai -
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સીતાફળ મિલ્ક શેઇક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#mr એકદમ ક્રીમી અને બજાર માં મળે છે એવો જ શેઇક ઘરે ઓછી મેહનતે અને જલ્દી થી બની જાય એ રીતે મેં બનાવ્યો છે 😊 Aanal Avashiya Chhaya -
-
-
ડ્રાયફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
-
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr#cookpad Gujarati Jayshree Doshi -
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
સીતાફળ મિલ્કશેક(Sitafal Milkshake Recipe in Gujarati)
આ એક સીઝનલ વાનગી છે. પરંતુ આજના યુગમાં હવે તો કઈ સીઝનલ રહ્યું નથી. પરંતું હવે કોઈ પણ વસ્તુ એની સીઝનમાં બનાવીને ખાવાની જે મજા છે. એ બીજી એકમાં સીઝનમાં નથી આવતું આ એકદમ ઝડપથી અને બાનતી વાગની છે.#GA4#Week8 Tejal Vashi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13824379
ટિપ્પણીઓ (2)