પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ,રવો,પાલક,કોથમીર,મરચું, આદુ લો.
- 2
હવે તેમાં આખાઘાણા,મરી,મીઠું પાણી નાંખી ખીરું તૈયાર કરી લો.હવે તેમાંગરમ તેલ નાંખી મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં સોડા નાંખી ઉપર લીંબું નો રસ નીચવી લો પછી બરાબર મિક્ષ કરી.
- 4
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકી તેમાં પકોડા ગુલાબી રંગ ના તળી લો.હવે ગરમગરમ સોસ સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13842916
















ટિપ્પણીઓ