કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ લો. તેનો ભૂકો કરી નાખો અને ચારી લો.
- 2
હવે એક પેન માં ખાંડ અને પાણી લો.
- 3
તેની ચાસણી બનાવો. ચાસણી આ પ્રકાર ની ઘટ હોવી જોઈ.
- 4
ચાસણી થઈ ગયા બાદ તેમાં કાજુ નું ભૂકો ઉમેરો અને સતત હલાવતા રહો.
- 5
નીચે સુધી સતત હલાવતા રહો. એમ લાગે કે મિશ્રણ ઘટ થઈ ગયું છે તો પછી તેમાં ઘી ઉમેરો અને હલાવો.
- 6
હવે કાજુ કતરી તૈયાર છે એને ડીશ માં ઢારી લો.
- 7
હવે તેના ટુકડા કરી લો. તૈયાર છે કાજુ કતરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13843105













ટિપ્પણીઓ (2)