ઈદડા(Idada Recipe in Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩વાટકી ચોખા
  2. વાટકીઅડદની દાળ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧ વાટકીછાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ નાખો ને પછી તેને છથી સાત કલાક સુધી પલળવા દો

  2. 2

    પછી વાટમાં મીઠું અને સાજીના ફૂલ નાખી તેલનું મોણ ઉમેરી બરાબર હલાવવું અને ઢોકળાની જેમ બાફી લેવુ

  3. 3

    પછી આ મિશ્રણને બારીક ક્રશ કરી છથી સાત કલાક રહેવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes