ફરાળી સેન્ડવીચ ઢોકળા (Farali Sandwich Dhokla Recipe In Gujarati)

Urvi Buddhadev @Urvi_Buddhadev
ફરાળી સેન્ડવીચ ઢોકળા (Farali Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયા ને મિક્સર માં ઝીણું પીસી લો.
- 2
પછી તેમાં દહીં અને પાણી નાખી મિક્સ કરો.
- 3
આ મિક્સ ને ૧૫ મિનિટ રહેવા દો.પછી તેમાં મીઠું નાખો.
- 4
હવે આ મિશ્રણને બે ભાગ કરો એક માં ૨ ચમચી ચટણી નાખી સરખી રીતે મિક્સ કરો. પછી ઇનો નાખી ગ્રીસ કરેલા બાઉલ માં ચટણી વાળુ બેટર નાખો.
- 5
૫ મિનિટ માટે તેને થવા દો. હવે બીજા બેટ ર માં ઇનો નાખી મિક્સ કરો.
- 6
પછી એ બેટ ર ચટણી વાળા બેટ ર ની ઉપર લગાવો. અને ૧૦ મિનિટ સુધી થવા દો.
- 7
ત્યારબાદ તેમાં વઘાર રેડી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880928



ટિપ્પણીઓ (4)