રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા અને કાજુ લો.
- 2
હવે ગેસ ચાલુ કરી એક પૅન માં ઘી ગરમ કરી તેમાં કાજુ નાખીને એક સરખું હલાવતા રહો.
- 3
ગેસ ને મીડીયમ ફ્લેમ પર રાખીને કાજુ ને શેકવાના.. કાજુ નો કલર ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી લો. અને 2 મિનિટ હલાવતા રહો. અને શેકેલા કાજુ ને ઠંડા થવા દો.
- 4
હવે એક બાઉલ માં 1/2 ચમચી ઘી, ફુદીના પાઉડર, મરી પાઉડર, જાલમુરી પાઉડર, ચાટ મસાલા પાઉડર, શેકેલી વરિયાળી પાઉડર,મીઠું નાંખીને બધું એક સરખું મીક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઠંડા થયેલા શેકેલા કાજુ ઉમેરી ને બરાબર હલાવી ને મીક્સ કરી લો.
- 5
તૈયાર છે... ફુદીના ના ટેસ્ટ વાળા... Rosted Mint Masala Kaju
- 6
..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
રોસ્ટેડ કાજુ (Roasted kaju Recipe in Gujarati)
માત્ર ૫ જ મિનિટ માં બની જાય છે....બાળકો કાજુ ન ખાતા હોય તો આ રીતે કરી ને આપશો તો હોંશે હોંશે ખાશે..... Sonal Karia -
મસાલા કાજુ(Masala Kaju recipe in Gujarati)
#GA4#Week5ઝડપથી બની જતા આ કાજુ માં ઉપરથી ઘણા હેલ્ધી મસાલા ઉમેર્યા છે જેથી કાજુ ની સાથે સાથે તેના પોષક તત્વો પણ આપણને મળી રહે છે. મારો દીકરો ડ્રાયફ્રુટ નથી ખાતો પહેલીવાર તેને રોસ્ટેડ કાજુ ખાધા તો મેં આ વખતે તેના માટે મસાલાવાળા રોસ્ટેડ કાજુ બનાવ્યા...તેને આ અલગ ટેસ્ટ પણ બહુ ગમ્યો.... તો તમે પણ જરૂરથી બનાવજો.... Sonal Karia -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#કેસવનટનવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે. Ilaba Parmar -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
મસાલા કાજુ ખાવા મા ખૂબ જ સરસ લાગે છે. એકાદશી ના ઉપવાસ માં ખાવાની મજા આવે છે. Sonal Modha -
નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 આ મસાલા કાજુ જે ફરસાણ ની દુકાને મળે છે તે મે આજે ઘરે બનાવ્યા છે.જેનો ટેસ્ટ દુકાન મા મળે તેવો જ થયો છે. Vaishali Vora -
મસાલા કાજુ (Masala Cashew Recipe In Gujarati)
#GA4#week5#Cashew આજની રેસિપી છે મસાલા કાજુ જે તમારી સામે રજુ કરી રહી છુ. એકદમ સરળ અને ફટાફટ બની જતી રેસીપી. Binal Mann -
મસાલા કાજુ
#goldenapron2#વીક 11#ગોવાગોવા આવે એટલે કાજુ ખાવાનું મન થાય. ગોવા માં તો અલગ અલગ ઘણી વેરાયટી ના કાજુ મળે છે. તો તેમાં થી આપણે આજ મસાલા કાજુ બનાવસુ. Komal Dattani -
મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)
#GA4#Week13#Post1#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે Payal Desai -
-
કાજુ ફોર ફ્લેવસૅ(Cashew four flavored Recipe In Guajarati)
કાજુ એવું ડ્રાયફ્રુટ છે કે જે નાના બાળકથી દરેક મોટી ઉંમરના લોકોને પસંદ હોય છે એટલે મે ચાર ફ્લેવરમાં કાજુ બનાવ્યા છે.#GA4#Week5#Cashew.#post.3.Recipe no 89. Jyoti Shah -
-
-
મસાલા ડ્રાય ફ્રુટસ્ (Masala Dryfruit Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruits#cookpadindia#cookpad_gu#flavoureddryfruitsફ્લેવર વાળા ડ્રાયફ્રૂટ્સ ઘરે ખૂબ જ સરળ રીતે બનાવી શકાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે સર્વ કરી શકાય છે અને આપણે પણ ઘરે ભૂખ લાગે ત્યારે નાસ્તા તરીકે પણ ખાઈ શકીએ છે. તહેવારોમાં પણ આ ફ્લેવર વાળા ડ્રાયફ્રૂટ્સ ને ગિફ્ટ તરીકે પણ આપી શકીએ છે. ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને તમે એમાં જોઈએ એટલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો અથવા કાઢી શકો છો. મેં આજે આ ડ્રાયફ્રૂટ્સ ને મીન્ટ, ઇટાલિયન એટલે કે પીઝા સીઝનીંગ ઉમેરીને ફ્લેવર આપ્યો છે. ખુબ જ સરસ બન્યા છે તમે જરૂરથી ટ્રાય કરજો. સાત દિવસ સુધી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. Chandni Modi -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
-
રોસ્ટેડ કાજુ (Roasted Kaju Recipe In Gujarati)
#suhaniઆ રેસિપી સુહાની દીદી એ બનાવી છે તેમની રેસિપી જોઈને મેં પણ બનાવી. Richa Shahpatel -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
-
મસાલા કાજુ(Masala Kaju Recipe In Gujarati)
#CookpadTurns4#Dryfrutrecipeસ્વીટ તો બધાં એ બનાવ્યું હશે જ એટલે જ મે નમકીન બનાવ્યું...🍪🥰🥰🥜#HappyBirthDayChiefNeha 🎂#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣1️⃣#cookpadindia#cookpadgujrati#Dubai2019memoriespayalandNikita#Dubaispecialcreawing Payal Bhaliya -
મીન્ટ લેમનેડ (Mint Lemonade Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જલેમનેડ ને ઉત્તર પ્રદેશ માં સીકંજી પણ કહેવાય છે.આ મીન્ટ લેમનેડ આદું, ફુદીના અને મરીથી ભરપૂર ઠંડુ પીણું છે. આ શરબત ઊનાળાની બળબળતી ગરમીમાં એકદમ ઠંડક આપે છે.તો ચાલો આજે લેમનેડની મોજ માણીએ.🌞🏖️ Dr. Pushpa Dixit -
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
-
મીન્ટ લીંબુ નો મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
#GA4# Week 17ફ્રેશમીન્ટ લીંબુ ફુદીના નો મોઇતો Bina Talati -
કાજુ પનીર મસાલા (kaju paneer masala recipe in Gujarati)
#GA4#week5અમરા ઘર મા બઘા ને કાજુ બહુ પસંદ છે કાજુ માંથી આપણે સ્વીટ તો બનાવતા હોયે પણ સ્પાઈસી મા હુ આ પંજાબી સબજી બનાવુ છુ બધા ને ખૂબ જ ભાવે છે આમા મે કાજુ ને રોસ્ટ કરી તેની ગ્રેવી યુઝ કરી છે અને થોડાક આખા પણ યુઝ કયાઁ છે parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880922
ટિપ્પણીઓ (19)