સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચણા ની દાળને 5/6 કલાક પલાળી લો ત્યારબાદ પાણી માથી કાઢી આદુ, મરચા, ખાંડ એડ કરીને મિકક્ષી મા પીસી લો
- 2
પીસેલી દાળમાં લીબું નો રસ, હળદર, ઈનો ઊમેરી પાણી એડ કરીને 1 થાળી મા તેલ લગાડી મિશ્રણ ને એડ કરીને 10 /15 મિનિટ કુક કરી લો
- 3
1 પેન માં તેલ ગરમ કરી, રાઈ, લીમડી પાણી, ખાંડ એડ કરીને ખમણી નો ભૂકો કરીને વધારે ને એડ કરી દો
- 4
ખમણી ને 1 પ્લેટ માં લો ઉપર થી સેવ અને કોથમીર ગારનીસ કરી લો અને સર્વ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13881377




ટિપ્પણીઓ