ખીચુ(Khichu Recipe in Gujarati)

Megha Thaker @cook_26308374
ખીચુ(Khichu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામા ને મિક્સર માં દરી તેનો લોટ તૈયાર કરવાનો
- 2
પછી એક પેન માં પાણી લેવાનુ
- 3
પાણી માં જીરું, આદુ મરચા ની પેસ્ટ ને સ્વાદાનુસાર મીઠું નાખવાનું
- 4
પાણી ઊકળે પછી તેમાં સામા નો લોટ નાખી તેને હલાવાનું
- 5
ત્યારબાદ પેન પર વાસણ ઢાંકી તેને ૫ મીન પકાવાનું
- 6
પછી તેમાં તેલ ને લાલ મરચું નાખી સર્વ કરવાનું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887564






ટિપ્પણીઓ