કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)

Ved Vithalani
Ved Vithalani @cook_26377923

#GA4
#week6
#halwa
દૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1દૂધી ખમણેલી
  • 2 કપદૂધ
  • 4 ચમચીખાંડ
  • 2 ચમચીઘી
  • 4 ચમચીમલાઈ
  • 4-5બદામ
  • ઇલાયચી નો પાઉડર
  • ચપટીક લીલો રંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ને ધોઈ, છાલ ઉતારી ખમણી લો, કડાઇ મા ધી મૂકી ઘી થાય એટલે તેમાં દૂધી નું ખમણેલું ઉમેરીને હલાવવાનુ,

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધી થોડીક સંતળાઇ જાય એટલે તેમાં મલાઈ અને દુધ ઉમેરીને હલાવવાનુ

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ અને મલાઈ સાથે દૂધી ને બાફવા થી ખૂબ જ સરસ સ્વાદ આવે, દૂધ અને મલાઈ ધાટુ થાય ને ઘી છૂટવા લાગે એટલે ખાંડ નાખી હલાવવાનુ અને બદામ અને ઇલાયચી નો પાઉડર અને લીલો રંગ ઉમેરીને હલાવવાનુ છે બધું એકદમ મિક્સ કરીને ગેસ બંધ કરી ગરમાગરમ પીરસો

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ved Vithalani
Ved Vithalani @cook_26377923
પર October 25, 2020 09:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  4. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  5. દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
  1. પનીર પરોઠા (Paneer parotha recipe in Gujarati)
  2. વાલ નું શાક (Vaal Shaak Recipe in Gujarati)
  3. રગડા પૂરી ચાટ(Ragda poori chaat recipe in Gujarati)
  4. જલેબી(Jalebi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13900644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close