જલેબી(Jalebi recipe in Gujarati)

Harshida Thakar @cook_18046181
રાંધવાની સૂચનાઓ
- 1
2 કપ મેંદો ચાળી,તેમાં 2 ટી ચમચી જેટલું મોળું દહીં નાખી ઓવર નાઈટ આથો આવવા મુકો, બીજા દિવસે તેમાં આથો આવી ગયો હશે, પછી તેમાં 4 ટી ચમચી ચણા નો લોટ એડ કરી મિક્સ કરી લો અને ખીરું મીડીયમ રાખવું, બીજી બાજુ ગેસ પર પહોળા વાસણ માં મોરસ લઈ તેમાં ખાંડ ડૂબે એટલું પાણી રેડી ચીકાશ પડતી ચાસણી રેડી કરો ચાસણી માં કેસર અથવા લેમન યલ્લો કલર એડ કરવો,
- 2
હવે રેડી ખીરા ને કેચપ ની બોટલ માં ભરી દો, પેન માં તેલ અને ઘી મૂકી ગરમ થાય પછી ગેસ મીડીયમ કરવો અને જલેબી પાડવી,કડક થવા દેવી, સેજ જ બ્રાઉન ક્રિસ્પી થાય એટલે કાઢી ગરમ ચાસણી માં નાખી રહેવા દહીં બીજી જલેબી થાય પછી ચાસણી વળી જલેબી કાઢી લઈ બીજી નાખવી,આ રીતે બધીજ જલેબી રેડી કરવી અને બદામ, કેસર અને ગુઅબ ની પાંખડી થઈ સજાવવી,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
આજે દશેરા નો દિવસ હોય અને આપડે જલેબી ફાફડા ખાઈ એ નય એવું તો કેમ બને... તો આજે મે પણ ફટાફટ બની જાય અને ગરમ ગરમ ભાવે એવી જલેબી બનાવી છે Deepika Parmar -
-
-
જલેબી (jalebi Recipe in Gujarati)
#CCCકોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે. Shital Jataniya -
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
-
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13916569
ટિપ્પણીઓ (6)