વાલ નું શાક (Vaal Shaak Recipe in Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

લગ્ન પ્રસંગ માં બને એવું વાલ નું શાક.

વાલ નું શાક (Vaal Shaak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

લગ્ન પ્રસંગ માં બને એવું વાલ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામવાલ
  2. 1સૂકું લાલ મરચું
  3. તમાલપત્ર
  4. ગોળ સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચીલસણ લાલ મરચા ની ચટણી
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીકસમીરી લાલ મરચું
  8. 1 ચમચીજીરું
  9. 1લીંબુ નો રસ
  10. 4 ચમચીતેલ
  11. 2 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. કોથમીર
  14. 1 કપપાણી
  15. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    વાલ ને 5-6કલાક પલાળી લો.

  2. 2

    મીઠું નાખી કુકર માં 3સીટી લગાવી બાફી લો.

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી લાલ મરચું તમાલપત્ર નાખો

  4. 4

    જીરું નાખી લસણ મરચા ની ચટણી સાંતળી બાફેલા વાલ એડ કરી લો.

  5. 5

    બધા મસાલા નાખો. ગોળ નાખી પાણી નાખી ઉકાળો.

  6. 6

    લીંબુ નો રસ નાખી એકરસ થાય ત્યાં સુધી હલાવો. ગરમ મસાલો નાખી ગેસ બંધ કરી કોથમીર થી ગાર્નીસ કરો.

  7. 7

    પૂરી કે ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes