દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને બટેટા ને બાફી લો.કોથમીર ફુદીના ની ચટણી બનાવી લો.બટેટા સમારી લો.દહીને ઠંડુ થવા દો.
- 2
પાણી પુરીની પુરીલો. પહેલા મગ, બટૅટાને મિક્સ કરીને તેમાં નમક ચાટ મસાલો, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો.પછી પૂરી માં ભરી લો.ઉપર બુંદી નાખો.
- 3
તેની ઉપર ખજૂર આમલીની ચટણી, કોથમીર ફુદીના ની ચટણી, નમક અને ખાંડ નાખેલું દહીં નાખો.ઉપર લાલ મરચું પાઉડર,ચાટ મસાલો નાખો.ઉપર નાયલોન સેવ અને કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13905290












ટિપ્પણીઓ (11)