સ્મૉકી ટમાટર રવૈયા (Smoky Tomato Ravaiya Recipe In Gujarati)

Prakruti K Naik @cook_26553168
સ્મૉકી ટમાટર રવૈયા (Smoky Tomato Ravaiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ટામેટા ને ઉપરથી કાપીને થૉડૉ ભાગ જૉડેલૉ રાખી અંદર નૉ થૉડૉ ભાગ કાઢી લેવુ જેથી ટામેટા મા મસાલો ભરી શકાય હવે તેલ,રાઈ અને, જીરું સીવાય બીજા બધા મસાલો ભેગા કરીને ટામેટા મા ભરી દહીં બધ કરી દેવુ હવે 1 બાઉલ ને ગેસ પર મૂકી તેમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાંખી જીરું તતડી જાય એટલે તેમાં ભરેલા ટામેટા નાંખી હલાવી દેવું પછી તેમાં પાણી નાખી તેને પકવવા દેવું પછી તે થઈ જાય એટલે ઉતારી લેવું ઉપરથી લીલાં ધાણા,અને લીલુ લસણ ભભરાવીને ટામેટાના રવૈયા 1 બાઉલમાં કાઢી લેવુ પછી
- 2
ટામેટા ના રવૈયા ઉપર 1સળગતૉ કૉલસૉ મૂકીને ઉપરથી બટર નાંખી ઉપર1 ઢાંકણ ઢાંકી દો પછી એને થૉડી વાર રહેવા દેવું પછી બાજરી ના રોટલા,અને પાપડી કે ખીચડી સાથે પીરસવું ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935172









ટિપ્પણીઓ