દાલ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)

Veena Chavda
Veena Chavda @cook_26376456

#GA4
#Week7
ખીચડી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને પાચન માટે પણ ખૂબ જ સારી છે.
જ્યારે કોઈ ની ઘર માં તબિયત સારી ના હોય ત્યારે પણ ખીચડી પચવામાં ખૂબ જ સહેલી છે.અને જલ્દી બની પણ જાઈ છે.
ખીચડી ગુણ કારક હોય છે.
ખીચડી શરીર માંથી નુકસાનકારક તત્વો ને દૂર કરી વાત, પિત્ત,અને કફ ને સંતુલિત કરી આપણા શરીર ને બધા રોગ ને લડવાની શક્તિ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧/૨ બાઉલ બાસમતી ચોખા
  2. ૧/૪ બાઉલ ચણા ની દાળ
  3. ૧/૪ બાઉલ તુવેર દાળ
  4. ૧/૪ બાઉલ મસૂરની દાળ
  5. મોટી ડુંગળી
  6. ટામેટા
  7. ૭-૮ લસણની કળીઓ
  8. ૭-૮ પત્તા લીમડો
  9. મરચા
  10. આદુ
  11. ૨-૩ ચમચી લાલ મરચું
  12. જરૂર મુજબ કોથમરી
  13. ૩ ટેબલ સ્પૂનહળદર
  14. સ્વાદાનુસારમીઠું
  15. ૩ ટેબલ સ્પૂનઘી
  16. ૨ ટેબલ સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં બધી દાળ બાફી નાખો. અને ભાત પણ બાફવા બાઉલ માં મૂકી દો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી લીમડો, લાલ મરચુ, આદુ,લસણ, મરચાની પેસ્ટ,નાખી ૨ મિનિટ સુધી હલાવતા રહો પછી તેમાં ડુંગળી અને ટામેટા નાંખી દો.

  3. 3

    પછી તેમાં બાફેલી દાળ નાખી દો અને તેમાં મસાલા એડ કરી દો. અને ૫ મિનીટ સુધી હલાવતા રહો.અને પછી તેમાં ભાત એડ કરી દો. આપણી દાલ ખિચડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Veena Chavda
Veena Chavda @cook_26376456
પર

ટિપ્પણીઓ

Similar Recipes