મગ ની ખીચડી (Mug ni khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લો એમાં એક વાટકી ના માપ પ્રમાણે ચોખા અને મગ ની દાળ મિક્સ કરી પાણી થી 2-3:વાર ધોઈ લો.. 4 વાટકી પાણી એમાં ભરી ને રાખો..
- 2
એક કૂકર લો એમાં એક ચમચો તેલ ઉમેરો.. હિંગ એડ કરો. લીલા તીખા મરચાં એડ કરો.. હળદર એડ કરી તરત મગ ચોખા પાણી સાથે ઉમેરી લો.. કૂકર બંધ કરી 3 સિટી વગાડી લો..
- 3
15 મિનિટ પછી ખીચડી તૈયાર
- 4
તૈયાર છે ખીચડી ખીચડી ને દહીં સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13943940













ટિપ્પણીઓ (2)