મગ ની ખીચડી (Mug ni khichdi Recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1/2 વાડકીલીલાં મગ ની છોતરા વાળી દાળ
  2. 1/2 વાડકીચોખા
  3. 1 વાડકીટોટલ
  4. 4 વાડકીપાણી
  5. વધાર માટે
  6. 1 ચમચો તેલ
  7. 1 નાની ચમચીહિંગ
  8. 4લીલા તીખા મરચાં કાપેલા
  9. 1 ચમચીહળદર
  10. સ્વાદ મુજબમીઠું
  11. 1 વાટકો દહીં
  12. 3 ચમચીખાંડ (દહીં) માટે
  13. (આમાં તમે લસણ, શાક ભાજી નાખી ને પણ કરી કરી શકો છો).

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી લો એમાં એક વાટકી ના માપ પ્રમાણે ચોખા અને મગ ની દાળ મિક્સ કરી પાણી થી 2-3:વાર ધોઈ લો.. 4 વાટકી પાણી એમાં ભરી ને રાખો..

  2. 2

    એક કૂકર લો એમાં એક ચમચો તેલ ઉમેરો.. હિંગ એડ કરો. લીલા તીખા મરચાં એડ કરો.. હળદર એડ કરી તરત મગ ચોખા પાણી સાથે ઉમેરી લો.. કૂકર બંધ કરી 3 સિટી વગાડી લો..

  3. 3

    15 મિનિટ પછી ખીચડી તૈયાર

  4. 4

    તૈયાર છે ખીચડી ખીચડી ને દહીં સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર
Mumbai

Similar Recipes