પૌવા બટેટા (Poha Bateta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પાણીથી ધોઈ પલાળી દો. શાક સુધારીને તૈયાર કરો. પલાળેલા પૌઆમાં જ મસાલો કરી તૈયાર કરો.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ અને લીમડો,લીલા મરચાનો વઘાર કરી બટેટુ અને ડુંગળી એડ કરો.
- 3
બટેટુ અને ડુંગળી ચડી જાય એટલે તેમાં ટમેટું એડ કરો.હવે તેમાં મસાલાવાળા પૌવા એડ કરી મિક્સ કરો. તૈયાર છે પૌવા બટેટા.. તેને તળેલા શીંગ, સેવ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944085











ટિપ્પણીઓ (8)