વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 3 નંગબાજરી ના રોટલા(રાત્રે બનાવેલા)
  2. 6 ચમચીઘી
  3. 10-12 નંગમેથી ના દાણા
  4. 1 નાની ચમચીમરી પાઉડર
  5. સ્વાદાનુસારનમક
  6. 15-20કળી લસણ(જીણું સમારેલું)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોં પ્રથમ રોટલા નો હાથે થી ચૂરો કરી લેવો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકવું, ઘી ગરમ થાય પછી મેથી નાખવી ત્યારબાદ તેમાં જીણું સમારેલું લસણ નાખવું.

  3. 3

    લસણ થોડુંક બ્રાઉન થાય એટલે તેમાં રોટલા નો ચૂરો નાખવો. પછી તેમાં નમક અને મરી નો ભૂકો નાખવો.

  4. 4

    પછી રોટલા ને 7-8 મિનિટ માટે ગેસ પર થોડુંક કડક થવા દેવો.

  5. 5

    રોટલો થોડો કડક થાય એટલે ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes