સેવ ટમેટાનું શાક (Sev Tometo Sabji Recipe In Gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123

સેવ ટમેટાનું શાક (Sev Tometo Sabji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગસમારેલ ટમેટાં
  2. 1 વાટકીસેવ
  3. 3ચમચા તેલ
  4. 1 ચમચી ઝીણા સમારેલા લસણ,આદુ,મરચા
  5. 2લવિંગ
  6. 1 તજ નો કટકો
  7. તમાલપત્ર
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચી આખું જીરૂ
  10. 1 ડાળી મીઠા લીમડાના પાન
  11. 1/2 ચમચી હિંગ
  12. 1 ચમચીચટણી
  13. 1/2 ચમચીહળદર
  14. સ્વાદ અનુસારનમક
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીખાંડ
  17. 1/2 ચમચીગરમ મસાલો
  18. જરૂર મુજબ ઝીણી સમારેલ ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ,જીરું, હિંગ, લવિંગ, તજ, તમાલપત્ર,લીમડો, નાખીને આદુ, મરચા, લસણનો, વઘાર કરવો

  2. 2

    પછી તેમાં ટામેટાં નો વઘાર કરી પછી તેમાં બધા મસાલા ચટણી, હળદર, નમક, ખાંડ,નાખીને તેને ચડવા દેવા

  3. 3

    પછી તેમાં સેવ,ગરમ મસાલ, ધાણા જીરું, અને ધાણા ભાજી,નાખીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

Similar Recipes