તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)

#કૂકબુક
મારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ.
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુક
મારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાનો લોટ, ખાંડ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને મિક્સ કરી લેવાના. ત્યારબાદ તેમાં તેલ અને દૂધ ને બરાબર એક જ દિશા માં મિક્સ કરી લેવા.
- 2
પછી તેમાં વેનીલા એસન્સ, તૂટી ફ્રુતી ઉમેરી ને બરાબર મિક્સ કરી લેવુ.
- 3
ત્યારબાદ એક કેક ટીન ને તેલ વડે ગ્રીસ કરી ને તેમાં બેટર ઉમેરી લેવુ.
- 4
ઉપરથી તૂટી ફ્રુતી સ્પ્રિંકલ કરી ને તેને પ્રિહિતેડ ઓવેન માં મૂકી દેવું. મૈં તેને ૫ મિનિટ ૧૮૦° પર ગરમ કરેલું છે. પછી તેને મૈં ૩૫ મિનિટ માટે સેમ તાપમાન પર થવા દીધી છે.
- 5
પછી તેને એક ચપ્પુ વડે ચેક કરી લેવાની છે, જો e થોડુ ભીનું નીકળે તો પાછું ૫ મિનિટ થવા દેવું.તમે જોઈ સકો છો મારી કેક એકદમ સ્પોન્જી બની છે અને કેક ટીન માંથી મસ્ત છૂટી પડી ગઈ છે.
- 6
- 7
તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (7)