મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

Birva Thakkar
Birva Thakkar @cook_26389667

મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા
  2. 1/3 વાટકીમગ છડી દાળ
  3. 1/3 વાટકીમગ દાળ
  4. 1/3 વાટકીચણા દાળ
  5. 1/3 વાટકીલીલી મેથી
  6. 1/2 કપ શીંગદાણા
  7. 1 ટમેટાં
  8. 3-4 મરચું
  9. 1 બટાકા
  10. 1 સુકા લાલ મરચું
  11. 1 તમાલપત્ર
  12. 1 તજ
  13. જરૂર મુજબ તેલ
  14. 1 ચમચી લાલ મરચું પાઉડર
  15. 1 ચમચી ગરમ મસાલો
  16. 1/2 ચમચી હળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    કુકર માં તેલ ગરમ કરી તમાલપત્ર તજ સુકા લાલ મરચું નાખી વઘાર કરી તેમા બટાકા ટામેટાં મરચું અને બધીજ દાળ અને શીગદાણા નાખી વઘાર કરી લેવાની

  2. 2

    1 બાઉલ ખીચડી મા 3 બાઉલ પાણી નાખી ઉકેલવાનું સાથે 3થી 4 સીટી વગાડી લેવાની તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Birva Thakkar
Birva Thakkar @cook_26389667
પર

ટિપ્પણીઓ

Similar Recipes