વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

Disha vayeda @cook_26317150
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા તેમજ વટાણા ને કૂકર મા બાફી લેવા
- 2
ત્યાર બાદ તેમા મીઠું ગરમ મસાલો મરચાની ભુકી ધાણાજીરુ પાઉડર મિક્સ હર્બ્સ બધો મસાલો નાખી મિક્સ કરી લેવા.
- 3
ત્યાર બાદ તેની ટીક્કી બનાવી કોર્નફ્લોર ની સ્લરિ મા ડીપ કરી બ્રેડ ક્રમ્સ મા રગદોડી દો
- 4
તેલ ગરમ મુકી ટીક્કી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તરી લો.
- 5
ત્યાર બાદ બર્ગર ના બન વચે થી કાપી ને બટર લગાવી બંને સાઈડ સેકી લો ને પછી નિચે ઉતારી એક સાઈડ ચટણી તેમજ બીજી સાઈડ મેયોનિસ તેમજ ટોમેટો કેચપ નુ મિશ્રણ લગાવો.
- 6
ત્યાર બાદ તેના પર ટીક્કી કોબી નુ પાન ટોમેટો સ્લાઈસ ડુંગળી ની સ્લાઈસ તેમજ ચીઝ સ્લાઈસ મુકી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960391









ટિપ્પણીઓ