સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 2 કપસાબુદાણા
  2. 1મિડિયમ સાઈઝ બટેકુ
  3. 2 ચમચી ઝીણા સમારેલ કેપ્સીકમ
  4. 1 ચમચી છીણેલુ આદુ
  5. 1 ચમચી જીરુ વઘાર માટે
  6. જરૂર મુજબ કોથમીર
  7. સ્વાદાનુસાર સિંધવ / મીઠું
  8. ચપટીખાંડ
  9. 1 tspલીંબુ નો રસ
  10. 2 tbspતેલ વઘાર માટે
  11. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌથી પહેલા સાબુદાણા ને 3 થી 4 કલાક માટે પલાળો.

  2. 2

    હવે એક બટેકુ લો. તેને મિડિયમ સાઈઝ મા સમારો.

  3. 3

    વઘાર માટે તેલ મૂકો. તેમા જીરુ, કેપ્સીકમ, આદુ, કોથમીર, નાખી 4 થી 5 મિનિટ સાંતળો.

  4. 4

    હવે તેમા બટાકા નાખી સિંધવ ઉમેરો.

  5. 5

    બટાકા ચડી જાય પછી તેમા સાબુદાણા ઉમેરો અને સિંધવ, ખાંડ, લીંબુ નો રસ, મરી પાઉડર, નાખી બરાબર હલાવો અને ગેસ પર લોઢી મૂકો તેના પર આ સાબુદાણા મૂકો અને ઢાંકી ને 7 થી 8 મિનિટ સુધી રાખો વચ્ચે હલાવતા રહો.

  6. 6

    થોડી વાર મા એકદમ છુટ્ટા સાબુદાણા તૈયાર....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

Similar Recipes