ટામેટાના પુડલા (Tomato Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટની અને સોજીને દહીં નાખીને પલાળી દેવી
- 2
એક કલાક પલાળી જાય એટલે તેમાં બધા મસાલા નાખી દેવા
- 3
ત્યારબાદ ખીરામાં ટામેટા અને કેપ્સીકમ ઉમેરી દેવા
- 4
હવે તવી થોડી ગરમ કરીને તેની ઉપર તેલ ચોપડીને ખીરું પાથરી દેવો હવે ગેસ ને થોડો ધીરો કરીને પુડલા થોડું ચડવા દેવું પછી તેને ફેરવી દેવા તેલ ઉમેરીને તેને શેકી નાંખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
-
-
પુડલા (Pudla Recipe In Gujarati)
#GA4 #Week2 #trend આ વાનગી મારી બેબી ને બહુ ભાવે છે હેલ્ધી પણ છે. Smita Barot -
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
પુડલા (Pudla Recipe In Gujarati)
#trend#week1#post2પુડલા એ એક એવી વાનગી છે જે હેલ્થ માટે તો સારી જ છે પણ સ્વાદ માં પણ બધા ને પસંદ આવે છે અને ફટાફટ બની પણ જાય છે ઈ પણ ખૂબ ઓછું સામગ્રી માં. મારે ત્યાં મારા બાળક ને તો બોવ જ ભાવે છે.પુડલા ની સાથે દહીં અને કેચ અપ હોય એટલે મજા જ આવી જાય મે એને આ વખતે સેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે. Darshna Mavadiya -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4#breakfast#Week 2Recipe1સુપર હેલ્દી અને એકદમ ફટાફટ બની જતી બ્રેકફાસ્ટ કે ડિનરમાં પણ ખાઈ શકાય તેવી વેજ આમલેટ જેમાં તમે તમારા મનગમતા શાકભાજી એડ કરી શકો છો પણ મેઅહીં ટમેટો ઓમલેટ બનાવી છે Shital Desai -
-
-
સ્ટફ્ડ બેક્ડ ટામેટાં (Stuffed Baked Tomato Recipe In Gujarati)
#GA4#Week7#tomatoએકદમ હેલ્ધી... ચટપટા ...બધાજ nutrients થી ભરપૂર... Dr Chhaya Takvani -
મિક્સ વેજ ભજીયા વિથ પાલક-મેથી(Mix veg bhajiya with palak-methi recipe in Gujarati)
#MW3#પાલક અને મેથીમેં અહીંયા પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મિક્સ વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેમાં મેં અમુક શાકનો ઉપયોગ કર્યો છે જેના અહીંયા મેં ભજીયા બનાવ્યા છે બાળકો આમ શાક ખાતા નથી પરંતુ આવી રીતે મિક્સ કરી અને ભજીયા બનાવવા થી બધા શાકભાજી એ આવી જાય છે અને બાળકોને સંપૂર્ણ આહાર પણ મળે છે Ankita Solanki -
પુડલા (Pudla Recipe in Gujarati)
બનાવવામાં ઇઝી અને પૌષ્ટિક થી ભરપુર એક સરસ પૂડા ની રેસીપી છે, જે બાળકો પણ ખાઈ લે છે. breakfast recipe#GA4#week7 Amee Shaherawala -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ. આ સ્વાદિષ્ટ સેન્ડવીચ મે થોડી અલગ રીતે બનાવી છે. બધાને આ પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
મસાલા પુડલા
#MFF#RB12વરસાદ ની સીઝનમાં ગરમ ગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય ત્યારે હું આ સ્પેશિયલ મસાલા પુડલા બનાવી લઉં છું.. ગરમ ગરમ સર્વ કરો.. ખાવા ની ખુબ મજા.. આવે. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960359
ટિપ્પણીઓ