કોથમરી મરચા ના થેપલા (Kothmir Marcha Na Thepla Recipe In Gujarati)

Mital Kacha
Mital Kacha @cook_26391216

#GA4 #Week7
અહીં એક હૅલ્ધી નાસ્તા ની વાનગી હું તમારી સાથે શેર કરવા માગું છું.

કોથમરી મરચા ના થેપલા (Kothmir Marcha Na Thepla Recipe In Gujarati)

#GA4 #Week7
અહીં એક હૅલ્ધી નાસ્તા ની વાનગી હું તમારી સાથે શેર કરવા માગું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 1 મોટો વાટકોઘઉં નો લોટ
  2. 1 વાટકો બાજરાનો લોટ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1/2 ચમચીમરચુ
  5. 1/2 ચમચીહળદળ
  6. જરૂર મુજબ કોથમરી
  7. 2-3 લીલું મરચું
  8. 1 ચમચી મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાટકો ઘઉં નોલોટ અને 1 વાટકો બાજરા નો લોટ લો.

  2. 2

    તેમાં મીઠું, મરચું, હળદળ, 1 લીલું મરચું અને કોથમરી ઉમેરો.

  3. 3

    બધા ઘટકો નાખ્યા બાદ તેને સરખું મિક્સ કરી આ રીતે તેનો લોટ તેયાર કરો.

  4. 4

    ત્યાર બાદ તેને વણી ને નોનસ્ટિક પર સેકી લો. અને તેને મસાલા વાડી ચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Kacha
Mital Kacha @cook_26391216
પર

Similar Recipes