કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#GA4
#Week8
#Pulav

મેં અહીં મુંબઈ નો તવા પુલાવ try કર્યો છે.તવા પુલાવ છે મુંબઈ ની લારી ની લીસ્ટ માંથી એક છે
Generally ત્યાં એક j મોટા તવા માં પાવ ભાજી અને પુલાવ બને છે
પણ અહીં મે જૂની નોનસ્ટિક લોઢી પર try કર્યા છે તમે ઇચ્છો તો કઢાઈ માં પણ try કરી શકો...☺️☺️

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
૩-૪ લોકો માટે
  • ૧ વાટકો બાસમતી ચોખા
  • ૧ કપવટાણા
  • ૧ કપગાજર ઝીણું સમારેલું
  • ૧ નાનો કપઝીણી સમારેલી ડુંગળી
  • ૧નાની કપ ઝીણું સમારેલું ટમેટું
  • ૧ નાનો કપઝીણું સમારેલું કેપ્સીકમ
  • ૧ નાનો કપ બાફેલી મકાઈ
  • ૧-૨ ટેબલ ચમચી આદું મરચા અને લસણની પેસ્ટ
  • ૧½ ટેબલ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧½ ટેબલ ચમચી ધાણજીરુ પાઉડર
  • ૧ કપઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટેબલ સ્પૂનહળદર
  • ૨ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • ૨-૩ ટેબલ ચમચી લીંબુ નો રસ
  • ૩-૪ ટેબલ ચમચી બટર
  • પાપડ કોન ચાટ બનાવવા માટે :-
  • ૨ નંગપાપડ
  • ૧ બાઉલ શેકેલા મમરા
  • ૧ નાનો કપબાફેલી મકાઈ
  • ૧ નાની કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ ટેબલ સ્પૂનલીલાં મરચાં સમારેલાં
  • ૧ નાનો કપસમારેલી કોથમીર
  • ૧ નાનો કપઝીણા સમારેલા ટામેટા
  • ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટેબલ સ્પૂનચાટ મસાલો
  • ૧/૨ ટેબલ સ્પૂનખાંડ
  • ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • ૧-૨ ટેબલ ચમચી લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને અડધો કલાક માટે પલાળી રાખો પછી તેને એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં મીઠું, ઘી અને હળદર નાખી ને તેમાં વટાણા અને ગાજર નાખી ચડવા દો.પછી તેમાં ચોખા નાખી ઓસાવો

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાટકી માં બધા મસાલા લઈ તેમાં થોડું પાણી ઉમેરી બરાબર પેસ્ટ કરી લો.અહી મેં આ રીતે એટલે કર્યું કેમ કે મસાલા નાખતી વખતે તે બળી ના જઈ અને ચોંટે બી નહીં...

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જૂની નોનસ્ટિક તાવી લઈ તેમાં બટર લઈ ઓગળે એટલે તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો પછી તેમાં ડુંગળી સમારેલી નાખી સાંતળો.આછી ગુલાબી થાય ત્યાં સુધી.

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધા veggis ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી સાંતળો.

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    Veggis બરાબર cook. થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી મસાલા ની પેસ્ટ નાં આખી બધું મિક્સ કરી લો. અને પછી લાસ્ટ માં તૈયાર કરેલા ભાત ઉમેરી ને મિક્સ કરો.

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    માથે થી કોથમીર છાંટી સર્વ કરો.તો તૈયાર છે તવા પુલાવ.

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાપડ ચાટ બનાવવા માટે :-. સૌપ્રથમ પાપડ ને બે ભાગ કરી ને શેકી લઈ તેને કોન માં આકાર આપો હવે એક બાઉલ માં મમરા લઈ તેમાં બધા મસાલા મકાઈ, ટામેટા, ડુંગળી અને લીલાં મરચા નાખી બધું મિક્સ કરો પછી તેમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી પાપડ કોણ માં ભરી સર્વ કરો.

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે પાપડ કોન ચાટ...

    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    તવા પુલાવ વિથ પાપડ ચાટ (Tava Pulav With Papad Chaat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર November 08, 2020 02:37
India - Ahmedabad

ટિપ્પણીઓ (4)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
November 08, 2020 03:38
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ પાપડ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
  3. કોફી કૂકીઝ (Coffee Cookies Recipe In Gujarati)
  4. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  5. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  1. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
  2. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
  4. એગલેસ મેયોનિસ (Eggless Mayonnaise Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14002439
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close