ઢોકળા(Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને ચણાની દાળને મિક્સરમાં ક્રશ કરી તેમાં દહીં નાખી 6થી 7 કલાક પલાળી રાખો ત્યારબાદ તે મિશ્રણમાં થોડું મીઠું અને ખાવાનો સોડા નાખી હલાવી લો ત્યારબાદ ઢોકળીયામાં 15 મિનિટ સ્ટીમ આપી કાઢી લ્યો ત્યારબાદ તેના ઉપર રાઈ જીરુ લીમડા નો વઘાર કરો અને લાલ મરચું પાઉડર અને કોથમીરથી ગાર્નિશ કરો
- 2
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006975













ટિપ્પણીઓ (18)