ઈડલી (Idli Recipe in Gujarati)

Shweta Shah @Shweta_2882
#GA4
#WEEK8
#STEAM
#COOKPADGUJ
#COOKPADINDIA
ઈડલી એ મૂળ દક્ષિણ ભારતમાં નાસ્તા માટે પ્રચલિત છે, જે આજે દેશભરમાં રેસ્ટોન્ટમાં મોર્નિંગ બ્રેફાસ્ટ માં સર્વ થાય છે.
ઈડલી (Idli Recipe in Gujarati)
#GA4
#WEEK8
#STEAM
#COOKPADGUJ
#COOKPADINDIA
ઈડલી એ મૂળ દક્ષિણ ભારતમાં નાસ્તા માટે પ્રચલિત છે, જે આજે દેશભરમાં રેસ્ટોન્ટમાં મોર્નિંગ બ્રેફાસ્ટ માં સર્વ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને હુંફાળું ગરમ કરી તેમાં પાણી ઉમેરીને છાશ બનાવી તેમાં ઈડલી નો લોટ ઉમેરી લો.
- 2
બરાબર મિક્સ કરી ઢાંકી ને 7/8 કલાક સુધી આથો લાવવા મુકી રાખો.
- 3
હવે તેમાં તેલ, મીઠું, ખાવા નો સોડા ઉમેરી બરાબર મિકસ કરી ને, ઈડલી નાં સ્ટેન્ડ માં તેલ લગાવી ખીરું ઉમેરી લો, ઉપર થી જીરું પાઉડર અને મરી પાઉડર ભભરાવી દો અને ઈડલી નાં કૂકર માં 15 મિનિટ સુધી બાફી લો. તેલ જોડે આ ઈડલી સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
ઈડલી (Idli recipe in Gujarati)
#RC2#week2#white#CookpadIndia#COOKPADGUJRATI ઈડલી એ સવારના નાસ્તામાં તથા સાંજના ડિનરમાં બંને રીતે ઉપયોગમાં લેવાય છે તેની સાથે ચટણી અને સર્વ કરવામાં આવે છે તે અલગ અલગ પેજ પણ બનાવી શકાય છે દરેક પ્રાંતની એક અલગ વિશિષ્ટતા વાળી ઈડલી બને છે. મેં અહીં ચોખા અને અડદની દાળની ઈડલી તૈયાર કરી છે. Shweta Shah -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
આદુ મેથી ઈડલી પાલક સોસ (Ginger Methi Idli Palak Sauce Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpad_gujઆદુ-મેથી ઈડલી (પાલક સોસ સાથે)નરમ અને લચકીલી ઈડલી એ દક્ષિણ ભારતીય વ્યંજન છે જે ભારત ભર માં પ્રચલિત તો છે જ પરંતુ વિશ્વ માં પણ પ્રચલિત છે. 30 માર્ચ ને વિશ્વ ઈડલી દિવસ તરીકે ઉજવાય છે. આ વાત જ ઈડલી ની ચાહના દર્શાવે છે. ઈડલી ને ચટણી તથા સાંભર સાથે પીરસાય છે. પરંતુ આજે મેં આદુ અને મેથી વાળી મીની ઈડલી બનાવી છે અને પાલક સોસ સાથે પીરસી છે. જે નાસ્તા માટે સ્વાસ્થયપ્રદ અને સારો વિકલ્પ બને છે. તમે કોઈ પણ પાર્ટી માં પણ રાખી શકો છો. Deepa Rupani -
ત્રિરંગી ઈડલી ટકાટક (Tricolor Idli Takatak Recipe In Gujarati)
#TR#cookpad_guj#cookpadindiaદક્ષિણ ભારતીય ભોજનની એક પ્રચલિત વ્યંજન ઈડલી એ તેની ચાહના ભારતમાં જ નહીં પણ ભારત બહાર પણ ફેલાવી છે. નરમ નરમ ઈડલી ને સામાન્ય રીતે સાંબર અને ચટણી સાથે ખવાય છે. ઈડલી માં તમારી પસંદ મુજબ વિવિધ સ્વાદ ની બનાવી શકાય છે. આજે સ્વતંત્રતા દિવસ પર મેં તિરંગા ના ત્રણ રંગ ની મીની ઈડલી બનાવી અને વઘાર કરી સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
ત્રિરંગી ઈડલીવીથ કોકોનેટ ચટણી(Trirangi Idli Recipe in Gujarati)
#GA4#Week8#Steam#Post1 Shah Prity Shah Prity -
-
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#DTRઈડલી એ ઇન્સંટ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્સન છે.તરત જ બનાવી શકાય છે.અને તેમાં વિવિધ વ્યંજનો ઉમેરી ને વેરીએશન કરી સ્વાદ માં પણ વધારો કરી શકાય છે. Varsha Dave -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#cookpadindiaએકદમ રેસ્ટોરન્ટ જેવી રવાદાર ઈડલી ઘર માં બનાવીએ . આ ઈડલી મો માં મૂકતા સાથે જ ઓગાળી જશે. Hema Kamdar -
આલુ ઈડલી (Alu idli recipe in Gujarati)
#આલુ#પોસ્ટ3ઈડલી એ દક્ષિણ ભારત ની વાનગી છે જે ચટણી તથા સાંભર સાથે ખવાય છે. દક્ષિણ ભારત માં સવાર ના નાસ્તા માં વધારે ખવાય છે.ઈડલી ચોખા અને દાળ ના આથા વાળા ખીરા થી બને છે. રવા થી પણ ઈડલી બને છે જેમાં આથા ની જરૂર નથી હોતી. આજે તેમાં આલુ ઉમેરી ને ઈડલી બનાવી છે. Deepa Rupani -
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
ઈડલી (Idli Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#Idliincoconutshell#healthybreakfastrecipes#Southindianbreakfastrecipe#zerooilrecipe નારિયેળ ની કાચલી માં આજે ઈડલી બનાવી...ખૂબ જ સરસ થઈ... Krishna Dholakia -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In Gujarati)
આ ઈડલી નું નવું વેરીયેશન છે, જે મેં આજે બનાવ્યું છે.શાકભાજીવાળી ઈડલી ખાવા માં ટેસ્ટી લાગે છે અને રવિવારે સવારે કંઇક નવું બનાવ્યું એનો સંતોષ પણ થાય છે.છોકરાઓ માટે કઈક નવું છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)
ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એઅને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે. Bina Samir Telivala -
-
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
-
પીટ્ટુ સ્ટફ્ડ ઈડલી (Pittu Stuff idli recipe in Gujarati)
ઈડલી, ટ્રાઈ કલર ઈડલી, સ્પાઇસી ઈડલી ઘણીવાર બનાવી આજે મેં સ્ટફ્ડ ઈડલી ટ્રાય કરી જે સાંભાર સાથે સવૅ કરી છે. સાંભાર મેં સાદો જ બનાવ્યો છે કેમકે સ્ટફીંગ માં વેજીસ લીધેલા છે. Bansi Thaker -
ઈડલી ઉપમા (Idli Upma Recipe In Gujarati)
#LOઈડલી ઉપમા એ લેફ્ટ ઓવર ઈડલી માંથી બનાવેલ છે...નાના બાળકો ને પણ આપી શકાય..આમાં વટાણા પણ નાખી શકાય પણ નાના બાળકો માટે બનાવેલ હોવાથી મે વટાણા નાખેલ નથી ... Jo Lly -
ઈડલી (Idli Recipe in Gujarati)
ઈડલી નાસ્તામાં અને જમવામાં બંનેમાં ચાલે. આ સાઉથ ઇન્ડિયનની ફેમસ વાનગી છે.#GA4#week8 Alka Bhuptani -
ઈડલી (Idli Recipe In Gujarati)
#ફટાફટ #શુક્રવાર#Fridayઇડલી ચટણી💝 સવારે નાસ્તો તૈયાર😍 સવારના સમયે કોને દક્ષિણ ભારતીય નાસ્તો ગમે છે? તમારા મિત્રને ટેગ કરો જે દક્ષિણ ભારતીય નાસ્તો પ્રેમી છે - સ્વસ્થ રહો હકારાત્મક રહો સલામત રહો#શુક્રવાર Sejal Dhamecha -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
ઈડલી સાંભાર એ સાઉથ ઈન્ડિયન રેશિપી છે પણ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રચલિત છે. બધાના ઘરમાં લગભગ ઈડલી,ઉત્તપમ, ઢોસા તેમજ મેંદુવડા બનતા જ હોય છે.આજે મારા ઘરે ઈડલી સાંભાર બનાવ્યા હતા. ઈડલી થોડી વધુ હતી એમાં થી મેં આજે સવારના નાસ્તા માટે ઈડલી ફ્રાય બનાવી છે.એને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા મેં એમાં હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ નાંખ્યો છે.કાંઈક થોડો અલગ ટેસ્ટ.#ST Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14006127
ટિપ્પણીઓ (3)