આલ્મંડ મિલ્ક શેક (almond milk shake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ લો તેને ઉકળવા મૂકી દો ૧ નાની વાટકી માં કેસરના તાંતણા ઉમેરીને પલાળી લો
- 2
એક નાની વાટકીમાં દૂધ દૂધ લઇ તેમાં કસ્ટર પાઉડર લો
- 3
હવે ઉકળતા દૂધમાં કેસરવાળું દૂધ ઉમેરી દો પછી તેમાં કસ્ટર પાઉડર વાળું દૂધ પણ ઉમેરી દો
- 4
તેને બરાબર બે મિનિટ સુધી ઉકાળો
- 5
પછી તેને ગેસ પરથી નીચે ઉતારીને બદામની કતરણ પછી તેને ફ્રીઝમાં ઠંડું કરવા રાખી દો
- 6
હવે સર્વિસ ગ્લાસ લઈ તેમાં સર્વ કરો ઉપરથી બદામની કતરણ નાખીને ડેકોરેશન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#Happy Janmashtmi#Guess The Word#Mitha Jayshree Doshi -
-
-
બદામ મિલ્ક (Almond milk) बादाम का दूध
#goldenapron3 #week25 #milk#માઇઇબુક #પોસ્ટ14ઉનાળામાં આ મિલ્ક ચિલ્ડ કરીને અને શિયાળામાં નવશેકું પીવાથી ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
-
-
-
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
આજે હું બનાવું છું બદામ મિલ્ક જી ખાવા માટે ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને એ મારા હસબન્ડન અને ડોટર ને બહુ ભાવે છે😋 #GA4 #Week8 #badam milk# Reena patel -
-
-
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
#EB#WEEK14#Cookpadindia#Cookpadgujrati બદામ ને એક આરોગ્યપ્રદ ડ્રાયફ્રુટસ માનવામાં આવે છે.બદામ પ્રોટીન,ફાઈબર,ચરબી,વિટામિન એ, વિટામિન ઇ,અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. બદામને પલાળી ને વાનગી બનાવવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.તો આજે આપણે અહીં બદામ શેક બનાવી એ જે બનાવવો ખૂબજ સરળ છે. Vaishali Thaker -
-
-
કોકો મિલ્ક શેક (Coco Milk Shake Recipe In Gujarati)
ગુજરાત સાઈડ વધારે મહત્વનું આ પીણું છે જે મારી બેનનું ફેવરીટ છે Jigna buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007149
ટિપ્પણીઓ (3)