કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુઠીયા(Muthiya Recipe in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4
#WEEK8

#GA4
#WEEK8

વધુ વાંચો

મુઠીયા(Muthiya Recipe in Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#GA4
#WEEK8

#GA4
#WEEK8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2-3 સર્વિંગ્સ
  • 1 કપઘઉં નો કકરો લોટ
  • 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 3/4 કપછીણેલું કોબી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીધાણા જીરું પાઉડર
  • 2 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીતલ
  • 7-9લીમડા ના પાન
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા છીણેલું કોબી,લોટ,આદુ લસણ ની પેસ્ટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,ખાંડ,લીંબુ નો રસ,સ્વાદ મુજબ મીઠું, હળદર,2 ચમચા તેલ,બેકિંગ સોડા ઉમેરીને કરો.

    મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને સારી રીતે મિક્સ કરી તેનો લોટ બાંધો.

    મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આવી રીતે બધા મુઠીયા વાળી લો

    મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મુઠીયા ને સ્ટીમર માં 10- 15 મિનિટ માટે સ્ટી મ કરી લો.

  5. 5

    ત્યારબાદ તેના લંબગોળ એકસરખા મુઠીયા વાળી લો.

    મુઠીયા(Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને 10-15 મિનિટ માટે સ્ટિમ કરી લો.ત્યાર બાદ ઠંડા કરી તેના પીસ કરો.

  7. 7

    હવે વઘાર કરવા માટે એક કડાઈ મ તેને ગરમ મૂકી તેમાં,હિંગ,તલ અને મીઠા લીમડા ના પાન ઉમેરો.

  8. 8

    ત્યાર બાદ તેમાં મુઠીયા ઉમેરી મિક્સ કરો..થોડીવાર કૂક થવા દેવા.હવે ગેસ ઓફ કરી તેના પર સમારેલી કોથમીર ભભરાવી દો.

  9. 9

    .ત્યાર બાદ મુઠીયા ને એક પ્લેટ માં કાઢી લસણ ની ચટણી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર November 08, 2020 17:03
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Bindi Shah
Bindi Shah @cook_24564889
November 08, 2020 18:40
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
  3. કોફી કૂકીઝ (Coffee Cookies Recipe In Gujarati)
  4. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  5. કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
  1. કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)
  2. સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)
  3. તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
  4. રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007423
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close