કાજુ ગુલકંદ બાસુંદી(Kaju Gulkand Basundi Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4
#week8
#post1#milk# બાસુદી ઘણાં પ્રકાર મેં બનતી હોય છે મેં આજે નવી બાસુંદી બનાવી છે, બાસુંદી તો ઘરમાં બનતી જોઈએ છે પણ કાજુ ગુલકંદ બાસુંદી એકદમ હેલ્થી બને છે અને ઝડપથી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ લિટરદૂધ
  2. ૧ કપખાંડ
  3. ૪ મોટી ચમચીગુલકંદ
  4. ૧ વાટકીકાજુ
  5. ગાર્નિશીંગ માટે ગુલાબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જાડા તળિયાવાળી કડાઈ લો, તેમાં દૂધ ઉકળવા મૂકી દો અને સતત તવેથા વડે હલાવતા રહો દૂધ નીચે ચોંટી ન જાય તેની ધ્યાન રાખો,

  2. 2

    અને દૂધ ઉકળવા લાગે તો ૨ ચમચા દુધ ને એક બાઉલમાં કાઢો અને કાજુ ગુલકંદ નાખી ને ક્રશ કરી લેવું સાઈડ રાખી લેવું,

  3. 3

    હવે દુધ મા ખાંડ નાખી ને સતત હલવતા રેવું અને ૧૦ મિનિટ પછી ગેસ બંધ કરી ને રૂમ ટેમ્પરેચર આવી જાય પછી ૨ કલાક ફ્રીઝમાં રાખી દેવું, અને ને કાજુ ગુલકંદ ક્રશ કરેલું બાસુંદી મા ઉમેરી દેવું, ને હવે એક બાઉલમાં ગુલાબ ની પાંખડી સાથે ગાર્નીશિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

Similar Recipes