કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#GA4
#week8
#બિરયાની પુલાવ
આજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ  બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે.

#GA4
#week8
#બિરયાની પુલાવ
આજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ  બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
4વ્યક્તિ માટે
  • 300 ગ્રામબાસમતી રાઈસ
  • 1 કપમીક્સ વેજીટેબલ
  • 1 નંગગાજર
  • 25 ગ્રામકોબીજ
  • 1ટામેટાં
  • 20 ગ્રામફલાવર,
  • 1 નંગકેપ્સિકમ
  • 20 ગ્રામલીલા વટાણા
  • 1 ચમચીઆદું મરચા લસણ ની પેસ્ટ
  • 1 ચમચીબિરયાની મસાલો
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહરદળ પાઉડર
  • 2 ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠુ
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ કોથમીર સમારેલી
  • 1-2લીલી ડુંગળી
  • 1 નંગઈલાયચી
  • 1 ચમચીજીરું અને રાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સોં પ્રથમ રાઈસ ને સારી રીતે ધોઈ ને પલાળી ને રાખો હવે બધાજ શાકભાજી એટલે કે  કોબીજ ગાજર ફલાવર કેપ્સીકમ ને ઝીણા કાપી ને પાણી થી સારી રીતે ધોઈ લો હવે એક કુકર મા તેલ ગરમ કરો તેમાં સૂકા લાલ મરચું રાઈ જીરું ઈલાયચી નાખી ને હીંગ નો વઘાર કરો અને પછી તેમાં બધા સમરેલા શાકભાજી ને નાખો અને આદુ,લસણ,મરચા ની પેસ્ટ પણ નાખો

    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી બે ગાલ્સ જેટલું પાણી નાખી ને બિરયાની મસાલો તેમજ કોથમીર લીલી ડુંગળી નાખીને રાઈસ નાખી સારી રીતે મીક્સ કરી દો હવે બધા મસાલા મીક્સ કરિયા પછી કૂકર નું ઢાકંણ બંદ કરી દો અને બે થી ત્રણ સીટી થાય એટલે કૂકર ને ગેસ ઉપર થી લઈ ને સાઈડ માં મૂકી દો થોડી વાર પછી ઢાકંણ ને ખોલી દો.

    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે આપણો સ્વાદ માં સ્વાદિષ્ટ અને હેલ્થ માં પોષ્ટિક "બિરયાની પુલાવ"
    ધનેશ્વરી કિરણકુમાર જોશી

    બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર November 09, 2020 11:15

ટિપ્પણીઓ (9)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
November 11, 2020 09:01
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
  2. સુંવાળી (Suvali recipe in Gujarati)
  3. ફ્લેવર્ડ ચોકલેટ (Flovured Chocolate Recipe In Gujarati)
  4. અમૃતપાક (Amrutpak Recipe In Gujarati)
  5. ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
  1. કંદ પૂરી (Kandpuri Recipe In Gujarati)
  2. ચોકલૅટ (Chocolate Recipe In Gujarati)
  3. પેરી પેરી કેળા વેફસૅ(Peri Peri Banana Wafers Recipe in Gujarati)
  4. બનાના ચીપ્સ (Banana Chips Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011260
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close