બનાના ચીપ્સ (Banana Chips Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
#કૂકબુક
ઘરે જ બનાવો બજારમાં મળતી કેરળની ફેમસ બનાના ચીપ્સ.ખૂબ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદ માં ટેસ્ટી.
બનાના ચીપ્સ (Banana Chips Recipe In Gujarati)
#કૂકબુક
ઘરે જ બનાવો બજારમાં મળતી કેરળની ફેમસ બનાના ચીપ્સ.ખૂબ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદ માં ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ થવા મૂકો અને હવે કેળાની છાલ પર ચપ્પુ થી હળવે હાથે ઊભા કાપા પાડીને છાલ ઉતારી લેવી.હવે તેલ ગરમ થાય એટલે તેલમાં જ ખમણી ની મદદથી કેળાની સ્લાઈસ પાડો.હવે એક વાટકી માં પાણી,મીઠું, હળદર મિક્સ કરો. હવે વેફર 1 મિનિટ તળાયા બાદ તેમાં 1/2 ચમચી મિક્સ કરેલુ પાણી નાંખી વેફર કડક થાય ત્યાં સુધી તળી લો. હવે તૈયાર છે બનાના વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રો બનાના વેફર(rawq banana waffers recipe in gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયન રેસીપી કોન્ટેસ્ટ આજે મેં કેરાલા ની રો બનાના વેફર બનાવી છે,જે મેં કેરાલા ની ટુર વખતે લીધી હતી,ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ છે,હેલ્થ માટે પણ બનાના ઉતમ છે. Bhavnaben Adhiya -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પેરી પેરી બનાના ફ્રેન્ચ ફાઈસ (Piri Puri Banana French Fries Recipe In Gujarati)
ખુબ જ ઓછા સમયમાં ટેસ્ટી નાસ્તો .... હેલ્ધી.... Bindiya Shah -
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
ચીકું બનાના મિલ્કશેક(Chiku Banana Shake Recipe in Gujarati)
#GA4 #Week4 #મિલ્કશેકખૂબ જ હેલ્ધી અને ઓછા સમયમાં બની જાય અને નાના મોટા દરેક ને ભાવે એવો ચીકુંં બનાના મિલ્કશેક.Dimpal Patel
-
નાયલોન બનાના વેફર (Nylon Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2#BANANA#COOKPAD GUJ#COOKPAD India#કૂકબુકઅહી મે કાચા કેળા નો ઉપયોગ કરી ને નાયલોન વેફર તૈયાર કરી છે, જે ખાવા માં ક્રંચી છે સાથે સાથે મોં માં મૂકતાં જ ખવાઈ જાય તેવી નાયલોન છે. Shweta Shah -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
-
બનાના માલપૂવા
#goldanapron2#post2"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો . Urvashi Mehta -
-
બનાના આઈસ્ક્રીમ(Banana Icecream Recipe in Gujarati)
#GA4#Week2#banana#omelette# post5એકદમ હેલ્ધી અને ફાસ્ટ ફટાફટ બનતુ બ્રેકફાસ્ટ કોઇ હોઇ તો એ ઓમ્લેટ પણ ઓમ્લેટ નુ નામ આવે એટલે એમ થાય કે એગ વગર બનેજ નય પણ મેં ઇંડા વગર વેજ ઓમ્લેટ બનાવી અને સાથે બનાના ને સ્ટફ કરી ક્રીમ વાળી અને ન્યુટેલા ,આઈસ્ક્રીમ વાળી એમ 2 ટાઈપ ની બનાવીલંડન અને અમેરિકા નું સ્ટ્રીટ ફુડ આમ તો મુળ ઇટાલિય અને જાપાની રેસીપી બનાના સ્પ્લીટ જેમા બનાના ની સ્લાઈસ મુકી ઉપર આઇસક્રીમ મૂકી સર્વ કરવામાં આવે છે અને બનાના ક્રિપ્સ જેમા મેંદો મિલ્ક અને ઇંડા ને મિક્સ કરી ઓમ્લેટ બનાવી તેમા ક્રીમ અથવા ન્યુટેલા લગાવી ફ્રૂટ મૂકી તને પોકેટ નીજેમ વાળી ને બનાવે તો મેં એ વાનગી ને ઇન્ડિયન અને ગુજરાતી પૂડલાં કહિ શકાય તેવી વેજ ઓમ્લેટ બનાવી અને બનાના સ્પ્લીટ અને બનાના ક્રિસ્પ બનાવ્યાં જે ખુબજ સરસ બન્યા અને 5થી 10 મિનીટ મા બની જાય ખુબજ હેલ્ધી નાસ્તો બને ઓમ્લેટ માં ફ્રુટ પણ એડ કર્યા જેનાથી તે ખુબ હેલ્ધી અને મોટા કે નાના બધાને ભાવે Hetal Soni -
બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ ફરાળ માં ખુબ જ બધાની પ્રિય વેફર છે જે ઘરે બનાવી ખૂબ સરળ છે Pooja Jasani -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
#CookpadTurns6બનાના શેકજમ્યા પછી દરરોજ ફ્રુટ ખાવું જોઈએ . અથવા તો તેમાંથી મિલ્ક શેક કે સ્મૂધી બનાવી અને પી શકાય. તો આજે મેં બનાના શેક બનાવ્યું. Sonal Modha -
બેકડ બનાના ચિપ્સ & બટર ચકરી (Baked Banana Chips Butter Chakri Recipe In Gujarati)
#શ્રાવણસાતમ સ્પેશિયલ Falguni Shah -
-
સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)
#GA4#Week 2સુજી બનાના હલવા કેક સ્વાદ માં એકદમ સરસ લાગે છે અને ખૂબજ જલદી જલદી થી બની જાય છે. Foram Trivedi -
બનાના મિલ્ક શેક(Banana Milk SHake recipe in Gujarati)
#GA4#week4 આજે મેં બનાના મિલ્ક શેઇક બનાવ્યું,જે વ્રત,ઉપવાસ,એક્ટાણા કરતા હોય તેને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે,સ્પીડી બની જાય છે , સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે. Bhavnaben Adhiya -
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
-
-
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
બનાના કેક (banana cake recipe in Gujarati)
#GA4#Week22 સૌથી પહેલાં અમેરિકા માં 18મી સદીમાં બનાવી ત્યારે બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર બહુ પ્રખ્યાત ન હતો .ત્યારે આ કેઈક ની શોધ થઈ. ડિપ્રેશનમાં બનાના નો ઉપયોગ કરીને બનાવતા. બનાના નાખવાથી એકદમ સોફ્ટ અને લાઈટ બને છે. Bina Mithani -
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavour Thandai Recipe In Gujarati)
આજે મેં નવું વેરિએશન કર્યું. બનાના શેક બનાવતી હોઉં છું તો આજે બનાના માં થી ઠંડાઈ બનાવી. Sonal Modha -
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3એકદમ સરળ અને ટેસ્ટી વાનગી છે તેમજ ઓછી સમગ્રી માં બની જાય છે.Saloni Chauhan
-
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
બનાના આઇસક્રિમ (Banana Ice Cream Recipe In Gujarati)
બનાના આઇસક્રિમ ખુબજ હેલ્ધી અને કોઈ પણ જાત ના પાઉડર કે એસેસ વગર એકદમ સુમુથ બને છે.#GA4#Week2#BananaRoshani patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011661
ટિપ્પણીઓ (3)