ચોકલૅટ (Chocolate Recipe In Gujarati)

#કૂકબુક
#cookpadindia
#cookpadgujrati
#choclate
🍫 ચોકલેટ, નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું ને બધાને? નાના હોય કે મોટા બધાની ચોકલેટ્સ ફેવરિટ હોય છે, બહારની ચોકલેટ તો ઘણા ખાય છે, 🍫 પણ આજે આપણે ઘરે ચોકલેટ બનાવીએ, આપણે પણ ખાઈએ અને મહેમાનોને, ફ્રેન્ડ ને, સગા વાલા ને સરસ રીતે પૅકિંગ કરીને ગિફ્ટ પણ આપીએ,
ચોકલૅટ (Chocolate Recipe In Gujarati)
#કૂકબુક
#cookpadindia
#cookpadgujrati
#choclate
🍫 ચોકલેટ, નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું ને બધાને? નાના હોય કે મોટા બધાની ચોકલેટ્સ ફેવરિટ હોય છે, બહારની ચોકલેટ તો ઘણા ખાય છે, 🍫 પણ આજે આપણે ઘરે ચોકલેટ બનાવીએ, આપણે પણ ખાઈએ અને મહેમાનોને, ફ્રેન્ડ ને, સગા વાલા ને સરસ રીતે પૅકિંગ કરીને ગિફ્ટ પણ આપીએ,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ ને ઝીણી સુધારી લો, અને માઇક્રોવેવ અથવા તો ડબલ બોઈલર માં ઓગાળી લો,
- 2
આ મિશ્રણને મિક્સ કરી લો, અને તેમાં ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ બોલ, એડ કરો અને તમને ગમતા કોઈ પણ બીબામાં સેટ કરવા મૂકો,
- 3
અને થોડીવાર બાદ ફ્રીઝમાંથી કાઢી લો અને અને ચોકલેટ ના રેપર આવે છે તેનાથી રેપ કરી લો,
- 4
રેપર થી રેપ કર્યા પછી તેના પર ફટાકડા ના સ્ટીકર આવે છે તે લગાવી લો, આ રીતે બધી ચોકલેટ તૈયાર કરી લો રેપિંગ કર્યા બાદ ચોકલેટમેલ્ટ નહીં થાય.
- 5
એકદમ બહાર જેવી ચોકલેટ લાગશે, અને આ રીતે ચોકલેટ બનાવી ને તમે બાળકોને ગિફ્ટ પણ આપી શકો છો, સરસ રીતે ચોકલેટ ગોઠવાયેલી જોઇને બાળકોને પણ ગમશે, અને ફટાકડા ચોકલેટનું આકર્ષણ પણ થશે
- 6
આ રીતે બોક્સ બનાવી ને તમે મહેમાનોને અને બાળકોને ગિફ્ટ આપી શકો છો, તો આ દિવાળીએ ઘરે ફટાકડા ચોકલેટ બનાવો, અને કેવી બને છે એ મને પણ કહેજો, 🧨🍫🎁
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
નટ્સ ચોકલૅટ (Nuts chocolate recipe in gujarati)
#GA4#Week10#Chocolateભાગ્યેજ કોઈ વ્યક્તિ એવી હશે જેને ચોકલેટ નહિં ભાવતી હોય. તેમાંય ઘરે બનાવેલી ચોકલેટની મજા જ કંઈ ઓર હોય છે. ચોકલેટ ઘરે બનાવવી કંઈ અઘરુ કામ નથી. માત્ર થોડી જ મિનિટમાં તમે પણ આ રેસિપી ફૉલો કરીને બનાવી શકો છો ટેસ્ટી યમ્મી ચોકલેટ્સ. Disha vayeda -
ચોકલૅટ બોલ(chocolate Recipe in Gujarati)
આ ચોકલૅટ બોલ ઘરે ખૂબ જ ઇઝિલી બની જાય છે.અત્યારે આ કોરોના માં જો તમે તમારા બાળકો ને ઘર ની બનાવેલી ચોકલેટ આપતા હોય તો આ પણ જરૂર થી try કરજો. megha vasani -
ફટાકડા ચોકલેટ(Homemade Fire crackers chocolates Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧દિવાળી નજીક આવી રહી છે.દિવાળી ને ધ્યાન માં લઈ આજે મે હોમમેડ ફટાકડા ચોકલેટ બનાવી છે.જે બાળકોને ખૂબ પ્રિય છે.ફેમીલી મેમ્બર કે ફ્રેંડ્સ ને ગિફ્ટ પણ કરી શકાય છે Patel Hili Desai -
મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
#GA4#Week8#MILK#POST1દિવાળી ના ભાગ રૂપે આજે મિલ્ક ચોકલેટ બનાવી છે...સારી બની છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
ચોકલેટ કોપરાપાક(Chocolate kopra paak Recipe in Gujarati)
ચોકલેટની દરેક વસ્તુ નાના-મોટા બધાની ફેવરિટ હોય છે તેથી ચોકલેટને ઉમેરી કોપરાપાક બનાવ્યો.#trend3 Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)
#DTRડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો. Hetal Chirag Buch -
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
રોઝ & મેંગો ચોકલેટ (Rose & mango Chocolate Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે ચોકલેટ ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ચોકલેટ(Chocolate Recipe In Gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#કુકપેડ#ફટાફટચોકલેટ બધાંની ફેવરિટ હોય છે. Dhara Lakhataria Parekh -
ચોકલેટ ચિપ્સ (chocolate chips Recipe In Gujarati)
#GA4#Week13#chocolate chips આજે આપણે બનાવીશું ચોકલેટ ચિપ્સ આ ચોકલેટ ચિપ્સ આપણે કેક આઇસક્રીમ માં ખાઈએ છીએ તે ચોકલેટ ચિપ્સ આજે આપણે બનાવીશું ઘરે. Nita Prajesh Suthar -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
મિક્સ ચોકલેટ(mix chocolate recipe in gujarati)
#ફટાફટચોકલેટ નામ સાંભળતા જ કોઇ નાં પણ મોંમાં પાણી આવી જાય છે. અહિયાં ચોકલેટ ની થોડી varieties મુકી છે આશા રાખું છું કે આ જોઈને આપ પણ બનાવી ને આપના બાળકો અને ઘર ના બધાં સભ્યો નાં દિલ જીતી સકો. Jigisha Modi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ચોકલેટ ચીપ્સ (Chocolate Chips Recipe In Gujarati)
#GA4#WEEK13#chocolate_chipsક્રિસમસ ની તૈયારી શરું થઇ ગઈ છે,આજે આપણે બનાવીશુ ચોકલેટ ચીપ્સ,જે ચોકલેટ ચીપ્સ આપણે કેક,આઈસકી્મમાં અને કોલ્ડકોકોમાં ખાઈએ છીએ.તે ચોકલેટ ચીપ્સ આપણે આજે ઘરે બનાવીશું. Colours of Food by Heena Nayak -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
ચોકલેટ કપ્સ(Chocolate Cups recipe in Gujarati)
#GA4#week10ચોકલેટ તો બધાની ફેવરિટ હોય જ છે. આજે એમાંથી બનાવીશું મસ્ત ડિઝર્ટ. Urvi Shethia -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ચોકો લાવા કોર્નફ્લેક્સ ગુલાબ જામુન (Chocolate Lava Corn flax Gulab jamun Recipe In Gujarati)
#trend1ગુલાબ જાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ગુલાબ જાંબુ મે કોર્ન ફ્લેક્સ માંથી બનાવેલા છે આ આ જાંબુ ની અંદર ચોકલેટનું સ્ટફિંગ ભરેલું છે જેથી તે ગરમાગરમ સર્વ કરવામાં આવે તો ચોકલેટ મેલ્ટ થઈને લાવા સ્વરૂપે બહાર આવે છે.મતલબ ચોકલેટ પીગળી જાય છે. Namrata sumit -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)