કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે (chole Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે (chole Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે (chole Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week9
# પંજાબી

#GA4
#week9
# પંજાબી

વધુ વાંચો

છોલે (chole Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week9
# પંજાબી

#GA4
#week9
# પંજાબી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 40 મિનિટ
પાંચથી છ વ્યક્તિ
  • ૧ વાટકીછોલે ચણા
  • ૨મોટી ડુંગળી કાપેલી
  • કાપેલા મોટા ટામેટા
  • આદુ
  • ૧૦ ૧૨ કળી લસણ
  • 2લીલા મરચા
  • ૩-૪ચમચા તેલ
  • 2 ટીસ્પૂનહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ચમચીખાંડ
  • 1 ચમચીજીરૂ
  • વઘાર માટે તજ, લવિંગ, મરી, વઘારેલા મરચા
  • ૩ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • one teaspoon ધાણાજીરું
  • ૧ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શોધ અને ૪ થી ૫ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં ટી બેગ મૂકી મીડીયમ flame પર પાંચથી છ સીટી વગાડી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તજ લવિંગ વઘારના મરચા, તમાલપત્ર નાખો.

    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ડુંગળી એડ કરો. તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો. પછી તેમાં આદુ મરચા લસણ એડ કરો. તેને પણ એક-બે મિનિટ શેકી લો. પછી તેમાં ટામેટાં કરો. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી શેકી લો. પછી તેમાં બધા મસાલા એડ કરી લો.

    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું સારી રીતે મિક્સ કરી લો. હવે થોડું ઠંડુ થઇ ગયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. ચણા બફાઈ ગયા બાદ તેમાંથી ટી બેગ કાઢી લો. મિક્સર માં ગ્રેવી બનાવી લીધા બાદ એક કડાઈમાં તેલ મૂકી થોડું જીરું તજ લવિંગ નાખીને ગ્રેવી એડ કરી અને શેકી લો.

    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રેવી શેકાઈ ગયા બાદ તેમાં બાફેલા ચણા એડ કરી લો. પછી ઢાંકણ બંધ કરી દસથી પંદર મિનિટ મીડીયમ પર ઉકળવા દો. તૈયાર છે પંજાબી છોલે.

    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે (chole Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર November 12, 2020 09:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)
  2. દહીંવડા(Dahivada Recipe in Gujarati)
  3. ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
  4. છાસ નો મસાલો(Butter Milk Masalo Recipe in Gujarati)
  5. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
  1. જાપાની ફ્રાઈડ બ્રેડ(japanese fried bread Recipe in Gujarati)
  2. મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
  3. રીંગણનો ઓળો(Ringna Olo Recipe in Gujarati)
  4. ફાફડા(Fafda Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029490
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close