કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.

#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1/2 ગ્લાસપાણી
  • 1તમાલપત્ર
  • 1 ટુકડોતજ
  • 2લવિંગ
  • 1ઇલાયચી
  • ૩સમારેલી ડુંગળી
  • 3સમારેલા ટામેટાં
  • 1 ટુકડોઆદું
  • 8કાજુ
  • 7-8કળી લસણ
  • 3પ્રોસેસ ચીઝ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીબટર
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 કપપાણી
  • મીઠું ટેસ્ટ પ્રમાણે
  • 1/2 બાઉલ છીણેલું ચીઝ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 બાઉલ ચીઝ ના ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ડુંગળી, ટામેટાં, અડધો ગ્લાસ પાણી, એક ટુકડો આદું,કાજુ અને લસણ ઉમેરીશું.અને સાંતળી દઈશું. અને ગેસ ની ધીમી આંચ પર કુક થવા દઈશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુક થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા મુકીશું. ઠંડું થઈ જાય ત્યારબાદ મિશ્રણ ને મિક્ષર જાર માં લઈને ક્રશ કરી દઈશું. અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે આ ગ્રેવી ને વઘારી લઈશું. તો વઘાર માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર લઈશું ગરમ કરવા મુકીશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ થાય એટલે એમાં ½ ચમચી જીરું, તમાલપત્ર, તજ,લવિંગ,અને ઇલાયચી અને હિંગ નાખીને ગ્રેવી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ½ ચમચી હળદર,1 ચમચી લાલમરચું પાઉડર,1 ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું,1 ચમચી ગરમ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.અને એક કપ પાણી ઉમેરીને તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી ને કુક થવા દઈશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી કુક થઈ જાય ત્યારે એમાં ચીઝ ના ક્યુબ અને કસ્તુરી મેથી ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈશું.અને 5 મિનિટ કુક કરીને ગેસ બંધ કરી દઈશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આપણે સવિઁગ બાઉલમાં લઈને સર્વ કરીશું. અને ઉપરથી છીણેલું ચીઝ ઉમેરીને ડુંગળી અને ટામેટાં ની સ્લાઈસથી ગાર્નિશ કરીશું.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર November 22, 2020 09:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકલેટ રોલ(Chocolate Roll recipe in gujarati)
  3. બીટ,ગાજર અને ટામેટાનો સૂપ(Beetroot,carrot & tomato soup recipe in gujarati)
  4. ચોકો બોલ્સ (Choco balls recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14042297
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close