ચોકો બોલ્સ (Choco balls recipe in gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

ચોકો બોલ્સ (Choco balls recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 150 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 1 પેકેટ બોન બેાન બિસ્કીટ (મીઠા કોઈપણ બિસ્કીટ લઈ શકો)
  3. 1 સ્પૂનદુધ
  4. ગાર્નિશ માટે
  5. ચોકલેટ સેવ
  6. ચોકલેટ કલર બોલ્સ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે મિક્સરમાં બિસ્કિટ ના નાના ટુકડા કરીને તેને બારિક પીસી લ્યો.

  2. 2

    હવે તેમાં દૂધ નાખીને મિક્સ કરી લો.અને સરસ મજાનું ગોળ આકાર આપીને બોલ બનાવી લો.10 મિનિટ ફ્રીઝમાં રાખી દ્યો.

  3. 3

    ત્યારબાદ ચોકલેટ ને ડબલ બોઇલ કરીને ગેસ ઉપર મેલ્ટ કરી લ્યો. અને બનાવેલા બોલ્સને મેલ્ટ કરેલ ચોકલેટમા ડીપ કરી કાઢો અને સ્પ્રિંકલ થી ગાર્નીશ કરો.2/3 મિનિટ ફ્રીઝમાં મુકી દ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes